રાજકોટ શહેરમાં એક કલાકમાં 1.6 ઈંચ વરસાદ

  • June 20, 2021 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યુનિવર્સિટી રોડ, રેલનગર, મોરબી રોડ, કાલાવડ રોડ, ય150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા....પાણી ભરાવાથી ક્યાંક લોકો હેરાન પરેશાન થયા તો ક્યાંક લોકોએ વરસાદનો આનંદ માણ્યો...

રાજકોટ શહેરમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ
સેન્ટ્રલ ઝોન- 1 ઇંચ
વેસ્ટ ઝોન- 1.5 ઇંચ
ઇસ્ટ ઝોનમાં- 1 ઇંચ

રાજકોટ જિલ્લામાં સવારે 6 થી બપોરે 2 સુધીનો વરસાદ
કોટડાસાંગાણી- 1 ઇંચ
ગોંડલ- 1 ઈંચ
જેતપુર- 3 MM
જસદણ-3 MM
જામકંડોરણા- 7 MM
ધોરાજી- 5 MM
પડધરી-3 MM
લોધિકા- 7 MM

150 ફૂટ રિંગ રોડ પર જાહેર માર્ગો પર પાણી ભરાયા
શહેરના યુનિવર્સિટી રોડ, બીગબજાર ચોક, ઉમિયા ચોક, રેલનગર, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો....જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. બીજી તરફ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવવા માટે યુવાધન બહાર ન્હાવાનો આનંદ માણ્યો હતો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS