IPL 14ના બધા મેચ નહીં રમે તે ખેલાડીની કપાશે સેલેરી, બીસીસીઆઈની ચેતવણી

  • June 07, 2021 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ 14ની બાકી બચેલી મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં રમાશે. ત્યારે આ ટૂર્નામેંટના બાકી બચેલા મેચમાં વિદેશના ખેલાડીઓ રમે તેની સંભાવના ઓછી જણાય છે ત્યારે બીસીસીઆઈએ એક ચેતવણી ખેલાડીઓને આપી દીધી છે. 

 

આઈપીએલની મેચોમાં ઈંગ્લેડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ જોડાયેલા છે. તેવામાં જે આગામી મેચ નહીં રમે તેના માટે બીસીસીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. 

 

બીસીસીઆઈએ એવા ખેલાડીઓના પગાર કાપી શકે છે જે બાકીને મેચ રમશે નહીં. જે ખેલાડી આખી સીઝન રમશે તેને 12 મહિનામાં સેલેરી ચુકવાશે જ્યારે કોઈ ખેલાડી પુરી સીઝન રમશે નહીં તો તેને પ્રો રાટા અનુસાર ચુકવણી કરવામાં આવશે. પ્રો રાટા એટલે કે ફ્રેંચાઈઝી પોતાનો અધિકાર વાપરી ખેલાડીની સેલેરી કટ કરી શકે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application