જનતા કર્ફ્યુના સમર્થનમાં મહિલાઓએ શાહીન બાગ કર્યું ખાલી, આ રીતે વિરોધ રાખ્યો યથાવત  

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં જીવલેણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  તેવામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરના લોકોએ જનતા કર્ફ્યુનું પાલન કરવામાં કર્યું છે. આ જનતા કર્ફ્યુમાં શાહીનબાગની મહિલાઓ પણ જોડાઈ છે. 100 દિવસથી સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન કરતી મહિલાઓએ સરકારની અપીલને માન આપી શાહીન બાગ ખાલી કર્યું છે. જો કે તેમણે પોતાની જગ્યાએ ચપ્પલ મુકી અને સાંકેતિક ધરણા યથાવતા રાખ્યા હોવાનો સંકેત પણ આપ્યો છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS