શ્વેતા તિવારીએ વાઈટ ડ્રેસમાં દેખાડ્યો cool અંદાજ, જુઓ અભિનેત્રીની લેટેસ્ટ ફોટો

  • May 15, 2021 09:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્વેતા તિવારી આજકાલ તો તની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. વિવાદો વચ્ચે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે તાજેતરમાં પણ કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો તેના પરફેક્ટ સમર લુકના છે.

 

 

શ્વેતા તિવારી હાલ કેપટાઉનમાં છે. તે ખતરોં કે ખિલાડી 11નું શૂટિંગ કરી રહી છે. તેવામાં તેણે વાઈટ ડ્રેસમાં સુંદર ફોટો શેર કર્યા છે. આ તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS