પતિ સાથે વિવાદ વચ્ચે શ્વેતા તિવારીએ ડીપનેક ટોપમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો

  • April 06, 2021 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ટીવી ઈંડસ્ટ્રીમાં પોતાની સુંદરતા અને અભિનયના કારણે વર્ષોથી રાજ કરતી શ્વેતા તિવારી હાલ ખૂબ ચર્ચામાં છે.


 

 

શ્વેતાએ એક ઈંટરવ્યુમાં પહેલીવાર પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કરી હતી. આ પછી તે સતત ચર્ચામાં છે 

 

 

લગ્નજીવનને લઈને આપેલા નિવેદન બાદ તેણે ઈંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તેને ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

 

 

આ ફોટોમાં તેણે ડીપનેક ટોપ પહેરી પોઝ આવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application