કોંગ્રેસમાં ટુંક સમયમાં થશે અધ્યક્ષ પદની ચુંટણી, સોનિયા ગાંધીએ કહ્યું, ચુંટણીની હારથી લેવાની છે શીખ

  • May 10, 2021 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની સોમવારે બેઠક થઈ હતી. પાર્ટીમાં આગામી અધ્યક્ષ પદની ચુંટણીનું શેડ્યુલ કરવા તૈયાર કહ્યું છે. આ ઉપરાંત તેમણે ચુંટણી પર પહેલીવાર મૌન તોડ્યું હતું. ચુંટણી માટે તેમણે કહ્યું હતું કે ચુંટણી પર હારથી શીખ લેવાની છે. કોંગ્રેસમાં બધું બરાબર કરવું પડશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS