જૂન મહિનામાં આ હોસ્પિટલોમાં મળશે સ્પૂતનિક-વી રસી

  • May 28, 2021 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુસની વેકસીન સ્પૂતનિક-વી જૂન મહિનાના દેશભરના અપોલો હોસ્પિટલમાં મળવા લાગશે. આ વાતની જાણકારી અપોલો ગૃપએ આપી હતી. કંપનીના એક્સિક્યૂટિવ વાઈસ ચેરપર્સન શોભના કમિનેનીએ કહયું છે કે, અમારા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં રસીના દસ લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાં ફ્રંટલાઈન વર્કર્સ, હાઈ રિસ્ક ગૃપ અને કોરપોરેટ કર્મચારીને પ્રાથમિકતા આપવામાં આવી છે.  ભારતમાં સ્પૂતનિક-વી રસીનું ટ્રાયલ ફાર્મા કંપની ડો રેડ્ડીએ કર્યુ છે. 1 મેથી રસીને રસીકરણમાં જોડવામાં આવી છે. આ રસીનું ભારતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ કરવામાં આવનાર છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021