સ્પુતનિક રસી આપવાની થઈ શરુઆત, રસી લેવા ખર્ચ કરવા પડશે 2000 રૂપિયા

  • May 14, 2021 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુસની રસી સ્પુતનિક ભારતમાં આવી ચુકી છે અને તેને આપવાની શરુઆત પણ થઈ ચુકી છે. આ રસીનો એક ડોઝ ભારતમાં અંદાજે 1000માં પડશે. ભારતમાં સ્પુતનિકની આયાત કરનાર કંપની ડો રેડ્ડી લેબોરેટીઝએ આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે આ રસીને સેંટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ મંજૂરી આપી છે. 

 

 

આ રસીના પણ બે ડોઝ લેવા જરૂરી છે. કંપનીએ જમઆવ્યું છે કે આ રસીની મહત્તમ કિંમત 948 રૂપિયા છે જેના પર 5 ટકા જીએસટી લાગશે. એટલે કે એક ડોઝ 1000માં પડશે.  ડો રેડ્ડી લેબમાં આ વેકસીનની સોફ્ટ લોન્ચિંગ શુક્રવારે થઈ હતી અને હૈદરાબાદમાં ડો રેડ્ડીઝ લેબના કસ્ટમ ફાર્મા સર્વિસના ગ્લોબલ હેડ દીપક સાપરાએ આ રસીનો પહેલો ડોઝ લીધો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021