સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો આદેશ, તમામ રાજ્ય આ તારીખ સુધીમાં લાગુ કરે 'એક નેશન, એક રાશન કાર્ડ'

  • June 29, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લઈ મહત્વનો આદેશ કર્યો છે. તમામ રાજ્યોએ આગામી 31 જુલાઈ સુધીમાં વન નેશન, વન રાશન કાર્ડ યોજના લાગૂ કરવાની રહેશે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકારને કોરોના સંક્રમણની સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી શ્રમિકોને ફ્રીમાં સુકુ રાશન ઉપલબ્ધ કરાવવા માટે પણ આદેશ કર્યા છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને એમ આર શાહની પીઠએ ત્રણ કાર્યકર્તાઓને અરજી પર સુનાવણી હાથ ધરી આ નિર્દેશ જાહેર કર્યા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021