જામનગરમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો

  • October 28, 2020 11:34 AM 
  • કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો
  • જામનગરમાં કોરોના વાઇરસનો પ્રથમ શંકાસ્પદ કેસ
  • જામનગર શહેરના 25 વર્ષિય યુવાનને કારોના વાયરસ શંકાસ્પદ 
  • વિદેશથી શીપમાં આવેલ એક વ્યક્તિમાં કોરોના વાયરસ શંકાસ્પદ
  • વ્યક્તિ સાઉથ કોરિયા અને જાપાન ની મુલાકાત લીધા બાદ આવ્યો છે જામનગર
  • કોરોના શંકાસ્પદ દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા 
  • આજે મોડી રાત્રે શંકાસ્પદ દર્દીનો આવશે રિપોર્ટ 
     

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS