શાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી

  • October 28, 2020 11:34 AM 

બનાસકાંઠા

  • માળી ગોળીયાની પ્રાથામિક શાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી...
  • પ્રાથામિક શાળાના એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી હતી અને જેના કારણે લોકોઈ એકઠા થયી શાળામાં તાળા મારી દીધા હતા....

આ દ્રશ્યો બનાસકાંઠાની એક પ્રાથામિક શાળાના શિક્ષકને કોઈ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વાત લોકોને માન્ય ના રહી અને તેમણે શિક્ષકની  શાળામાં  ફરી થી નિમણુંક કરવાની માંગ કરી શાળા માં તાળા મારી દીધા હતા.  લોકોનું કહેવું છે કે જ્યાં સુધી શિક્ષક ને પાછ લેવામાં નહિ આવે ત્યાં સુધી શાળાને તાળા નહિ ખુલે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS