ડભોઈમાં સામાન્ય સભામાં રૂ.115 કરોડના વિકાસના કામો માટેનું બજેટ રજૂ કરાયું

  • October 28, 2020 11:34 AM 

ડભોઈમાં સામાન્ય સભામાં રૂ.115 કરોડના વિકાસના કામો માટેનું બજેટ રજૂ કરાયું

ડભોઈમાં સામાન્ય સભામાં રૂ.115 કરોડના નગરના વિકાસના કામો માટેનું બજેટ રજૂ કરાયું, બજેટ રજૂ થતાં નગરના વિવિધ વિકાસના કામો કરાશે  

ડભોઇનગર પાલીકાના સભાખંડ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં રૂ.115 કરોડના નગરના વિકાસના કામોમાટેનું બજેટ કારોબારી ચેરમેન મુકેશભાઈ શાહઉર્ફે દાલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થીત સર્વે સભ્યોએ મંજૂરી આપી હતી. બજેટ રજૂ થતાં નગરના વિવિધ વિકાસના કામો જેમાં રોડ રસ્તા, સહિત એક 4 કરોડના ખર્ચે ટાઉન હૉલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને નગરપાલીકા નવીન બિલ્ડીંગનું નિર્માણ સામેલ કરવામાં આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS