કોરોના વાયરસની તકેદારીનાં પગલે જામનગર એરપોર્ટ પર શરૂ કરાયું થર્મલ સ્કેનિંગ

  • October 28, 2020 11:34 AM 
  • જામનગર એરપોર્ટ પર શરૂ કરાયું થર્મલ સ્કેનિંગ, ફ્લાઇટમાં વિદેશથી આવતા તમામ મુસાફરોનું સ્કેનિંગ, જામનગર એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોરોના વાયરસની તકેદારીનાં પગલાં, એરપોર્ટ ખાતે આરોગ્ય વિભાગની ટીમ સ્થળે ખડેપગે
  •  જામનગર એરપોર્ટ પર કોરોનાની દહેશત વચ્ચે સલામતીના ભાગરૂપે હવાઈ મુસાફરી કરનારા તમામ પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ શરૂ કરાયું છે.  વિશ્વભરમાં કોરોના વાયરસનો કોહરામ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસએ વિદેશમાંથી આયાત થયેલો ગંભીર રોગ છે. ચાઇના, ઇટલી તેમજ યુકે જેવા દેશોમાં હાલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ખાસ કરીને ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે ત્રણ જેટલા મૃત્યુ થયા છે. ત્યારે વિદેશથી ભારતમાં કોરોના પગપેસરો ન કરે તે માટે વિદેશથી આવતા તમામ મુસાફરોનું મેડીકલ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS