દેશ-વિદેશની આ હિરોઈનો વેચે છે પોતાની બ્યુટી પ્રોડક્ટ, જાણો તેમના વિશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મનોરંજન જગતના ઘણા સિતારાઓ માત્ર ફિલ્મોમાંથી જ પૈસા નથી કમાતા તેઓની પાસે કમાણીના ઘણા બધા માધ્યમ હોય છે.
વિજ્ઞાપન અને ફોટોશૂટ સિવાય તેઓ પોતાનો બિઝનેસ પણ ચલાવતા હોય છે. કોઇને પોતાનું રેસ્ટોરેન્ટ હોય છે તો કોઈ પોતાના હોટલની ચેન ચલાવે છે. ઘણી બધી હિરોઈનનો તો પોતાના સલૂનની ચેન પણ ચલાવે છે. ભારતથી અને વિદેશ સુધી ઘણી હસ્તીઓ પાસે પોતાની બ્યુટી પ્રોડક્ટનો બિઝનેસ છે. જેના કારણે તેઓ હંમેશાં એન્ડોર્સ કરતી રહે છે. યાદીમાં કોનો સમાવેશ થાય છે ચાલો જાણીએ.

 

કેટરીના કેફ

 

કેટરીના કેફ 2019ના પોતાની બ્યુટી બ્રાન્ડ લોન્ચ કરે છે. કેટરીનાનું નામ એ બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં સમાવેશ કરવામાં આવે છે. જેમાં મસ્કરાથી લઈને કાજલ અને લિપસ્ટિક સુધીનો સમાવેશ થાય છે, જ્યારે કેટરીના પોતે એક સારી પ્રોડક્ટ વેસ્ટિજ નજરે પડી છે.

 

સની લીયોની

 

સની લીયોની પણ આ બાબતમાં પાછળ નથી તે પોતાની એટલે કે 2020 માં પોતાની બ્રાન્ડ starstruck લોન્ચ કરી હતી. જે ધીરે-ધીરે લોકોને પસંદ આવી રહી છે. સની લીયોની આ કંપની બ્યુટી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી પોતાનું નામ બનાવી રહી છે.

 

રિહાના

 

હોલિવૂડની આ સ્ટાર 2017ના સૌથી મોટી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. fenty beauty નામથી બ્યુટી રેન્જમાં રીહાનાએ 40 શેડના ફાઉન્ડેશન બહાર પાડ્યા હતા. છે વર્ષ 2017મા મેકઅપ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટો ઇન્વેન્શન હતું.


કાયલી જેનર

 

વિદેશમાં ઘણી બધી હસ્તીઓ મેકઅપ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો હાથ અજમાવી રહી છે એમાંથી એક નામ છે કાયલી જેનરનુ ચેક કોસ્મેટિક્સ નામથી પ્રોડક્ટ બનાવી રહી છે અને પોતાની liquid matte lipstick થી તે ખૂબ જ પ્રસિદ્ધ છે. જે દુનિયાની સૌથી પ્રસિદ્ધ બ્રાન્ડની કોસ્મેટિક lipstick છે.

 

કીમ કાદ્ર્શીયા

 

કેમ પણ આ મામલામાં પાછો નથી તેણે પોતાના નામની બ્યુટી બજારમાં ઉતારી છે દુનિયાની સૌથી વધારે વેચાતી બ્યૂટી બ્રાન્ડ માંથી એક છે.

 

સેલેના ગોમેઝ

 

એક વર્ષ પહેલા સિંગર ગમે છે પોતાની બુદ્ધિ બ્રહ્મ લોન્ચ કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે અને તેનું ઘણું બધું વેચાણ થઈ રહ્યું છે.


મસાબા ગુપ્તા

 

ભારતીય ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા પણ આ બાબતમાં પાછળ નથી નાયકા બ્યુટીની સાથે કરવામાં આવેલી સમજૂતીમાં તેણે બ્યુટી પ્રોડક્ટની સાથે પ્રેમનો પણ બિઝનેસ શરૂ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS