આ ટેલિવિઝન અભિનેતા દંપતીના 16 વર્ષના લગ્નજીવન પર મુકાશે પૂર્ણવિરામ, છ મહિનાથી રહે છે અલગ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


16 વર્ષના લાંબા લગ્નજીવન બાદ અભિનેત્રી માનીની ડે અને અભિનેતા આમિર મિશ્રાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ અંગે અભિનેત્રી એ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ બંને છેલ્લા છ મહિનાથી અલગ જીવન વિતાવી રહ્યા છે.

 

વર્ષ 2020 ખરેખર ખરાબ ખબરો લઈને આવ્યું છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે સિનેમા જગત માંથી પણ દિલ તૂટી જાય તેવી ઘણી  ખબર આવી રહી છે કે. આવી જ એક ખબર સામે આવી છે કે ૧૬ વર્ષના લાંબા લગ્નજીવન બાદ અભિનેત્રી માનીની ડે અને અભિનેતા આમિર મિશ્રા એકબીજાથી કાયમ માટે છૂટા પડી રહ્યા છે. 

 


માનીની અને મિહિરે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા પરંતુ ગત વર્ષે છેલ્લા છ મહિનાથી તેઓ અલગ જીવન વિતાવી રહ્યા છે. માનવીની પોતાની 21 વર્ષની પુત્રી સાથે મુંબઈમાં જીવન વ્યતિત કરી રહી છે જ્યારે મેં પોતાના માતા-પિતા સાથે પુના શિફ્ટ થઇ ચૂક્યો છે.

 

એક મીડિયા સાથે વાતચીત દરમિયાન માનીનીએ એ બાબતનો ખુલાસો કર્યો હતો કે તેના પતિ છેલ્લા છ મહિનાથી અલગ રહે છે.માનીનીએ જણાવ્યું હતું કે અન્ય સંબંધોની જેમ લગ્નજીવનમાં પર ઉતાર અને ચઢાવ આવતા હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS