નવા ત્રણ કેસ નોંધાયા જ્યારે ૫ થયા ડિસ્ચાર્જ

  • February 20, 2021 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારે જિલ્લામા 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫ દર્દીઓ  કોરોનામુક્ત થતા જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૧૯ કેસો પૈકી માત્ર  હાલ ૧૭ દર્દીઓ  સારવાર હેઠળ રહ્યા છે.

ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૨ રીપોર્ટ પોઝિટિવ નોંધાયા જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે ૧ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. મહાપાલિકા વિસ્તારમા ૪ તથા તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS