ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થી માટે જાહેર થયું ટાઈમ ટેબલ

  • June 22, 2021 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાના કાર્યક્રમની વિગતો અને ટાઈમ ટેબલ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3 લાખથી વધુ, ધોરણ 12 સાયન્સમાં 32 હજા અને સામાન્ય પ્રવાહમાં 97 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS