રાજ્યમાં કોરોનાના આજે નોંધાયેલા પોઝિટિવ કેસ 12206 અને 121ના મૃત્યુ : રિકવરી રેટ ઘટીને 80.82 ટકા થયો

  • April 21, 2021 05:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ફરીથી ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા અઠવાડિયાથી રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 12206  કેસ નવા નોંધાયા છે.  જ્યારે 4339 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં 121 દર્દીનું મૃત્યુ થયું છે. અને 353 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર  સુધીમાં કુલ 346063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 5615 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 76500 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 80.82  ટકા થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS