ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારકાધીશના શરણે, જગત મંદિરે કરી ખાસ પૂજા

  • February 19, 2023 11:26 PM 

આજરોજ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે. હર્ષ સંઘવીએ દ્વારકાધીશ મંદિરે ખાસ પૂજા કરી સુવર્ણ પાદુકાનું પૂજન કર્યું હતું. દ્વારકાધીશ મંદિરની વ્યવસ્થાપક સમિતિના ટ્રસ્ટી, દ્વારકાના ધારાસભ્ય, જિલ્લા પોલીસ અધિક્ષક, ભાજપના જિલ્લા પ્રમુખ અને મંદિરના પૂજારીએ આ તકે ખાસ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત સ્વાગત કર્યું હતું.

હર્ષ સંઘવી દ્વારકાના બરડીયા ગામે નિર્માણાધીન જૈન મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આગામી દિવસોમાં દ્વારકામાં મ્યુઝીયમ, કોરીડોર સહિતના અનેક વિકાસના કામો થવાના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application