વોલ્ટ ડિઝ્નીની સૌથી મોટી ઘોષણા, સ્ટાર સ્પોર્ટ્સ સહિત 100 ચેનલને કરશે બંધ

  • May 29, 2021 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ વોલ્ટ ડિ્ઝની કંપની આ વર્ષે દક્ષિણ પૂર્વ એશિયામાં સ્ટાર સ્પોર્ટસ્ અને ફોક્સ સ્પોર્ટ્સ સહિત 100 ચેનલે બંધ કરવા જઈ રહી છે. ડિઝ્નીના મુખ્ય કાર્યકારી બોબ ચાપેકે જેપી માર્ગનએ વાર્ષિક વૈશ્વિક પ્રૌદ્યોગિકી મીડિયા અને દૂરસંચાર સમ્મેલનમાં કહ્યું હતું કે, તેઓએ વર્ષ 2020માં 30 ચેનલ બંધ કરી છે. 

 

 

જ્યારે 2021માં 100 ચેનલ બંધ કરવાની યોજના છે. ડિઝ્નીએ ભારત સહિત હોંગકોંગમાં અનેક સ્પોર્ટસ ચેનલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેણે ડી2સી તરફ આગળ વધવાના સંકેત પણ આપ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધી સ્ટાર સ્પોર્ટસ1, સ્ટાર સ્પોર્ટસ 2, ફોક્સ સ્પોર્ટસ્, ફોક્સ સ્પોર્ટસ્ 3 સહિત 18 ચેનલ બંધ થઈ જાશે. 

 

 

ચાપેક અનુસાર ભારત વાસ્તવમાં એક અનોખું હજાર છે જે અસામાન્ય છે. જો તે તેમણે હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે ભારતમાં કોઈ ડિઝ્ની ચેનલ બંધ થશે કે નહીં. તેમણે એટલું સ્પષ્ટ કર્યું છે કે દુનિયાની સૌથી વધુ આબાદીવાળા દેશમાં ડિઝ્ની માટે અલગ દ્રષ્ટિકોણની જરૂર છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021