whatsappના ગ્રાહકોના ફોન નંબર પર મોટો ખતરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કરોડો ગ્રાહકો માટે એક મોટો ખતરો ઉભો થયો છે વોટ્સએપ માં એવી ખામી જોવા મળી છે કે યુઝર્સના ફોન નંબર ગુગલ સર્ચમાં આવી જાય છે. રેટ પર છાપેલા એક રિપોર્ટ પ્રમાણે રિસર્ચરોએ વોટ્સ એપ  ને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે રિસર્ચરોનું કહેવું છે કે વોટ્સ એપનું ફીચર ક્લિક તો ચેન્જ ફોન નંબર ને ખતરામાં નાખી રહ્યું છે જેના કારણે કોઈપણ ગુગલ દ્વારા કોઈપણ યુઝર તમારો નંબર કરી શકે છે.

 

પરંતુ વોટ્સએપની  માલિકી ધરાવતી કંપની ફેસબુકનુંનું કહેવું છે કે આ કોઈ મોટી બાબત નથી, ગુગલ સર્ચ રિઝલ્ટમાં તે જનાવે છે જે યુઝર્સ  પોતે પબ્લિક માં દેખાડવા માટે સિલેક્ટ કર્યું હોય છે.

 

ભગતે જણાવ્યું છે કે આ ખામી અંગે જાણવા મળ્યું છે કે સમગ્ર પરિસ્થિતિ વિશે ગુગલ સર્ચ પર લોકોના ફોન નંબર ડીલીટ થઈ ગયા છે, સાથે જ  વોટ્સએપ સિક્યુરિટી મુજબ યુઝર્સની પ્રાઈવેસી ખતરામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS