પ્લેસ્ટોર પરથી રીમુવ ચાઇના એપ અને મિત્રોને હટાવવા વિશે ગુગલે આપી સફાઈ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રીમુવ ચાઈના એપ્સ અને મિત્રો એપપને લઈને પ્લેસ્ટોર પરથી હટાવવા માટે ગુગલે સફાઈ આપી છે. કંપનીએ જણાવ્યું છે કે કંપનીએ એવી એપ્સ કે જે એક્સએપ કરવામાં નથી આવતી કે બીજી એપને હટાવવાની પેરવી કરી રહી હોય.

 

ગુગલ પ્લેસ્ટોર એરતીય રીમુવ ચાઇના એપ્સ અને મિત્રો એપને ગત દિવસોમાં પ્લેસ્ટોરપરથી હટાવી દેવામાં આવી હતી જેને લઇને ગુગલનીની ઘણી બધી ટીકા કરવામાં આવી રહી હતી કેટલાક યુઝર્સ છે,તો ગોગલ્સ પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો, જ્યારે ગૂગલે સફાઈ આપી છે કે તેમને આ બંને એપને શા માટે હટાવી હતી.

 

જણાવી દઈએ કે રીમુવ  ચાઇના અને એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનથી ચીનની ગેમિંગ એપ અને બીજા સોફ્ટવેર હટાવવા મદદ કરે છે મિત્રો એપને ભારતમાં ટીકટોકના ઓપ્શનની રીતે જોવામાં આવી રહી હતી,આ બંનેને ભલે પ્લેસ્ટોરપરથી હટાવી દેવામાં આવી હોય, આ પહેલાઆ બંનેએ ભારતમાં લાખો લોકોએ ડાઉનલોડ કરી લીધી હતી.

 

ગુગ પ્લેના વાઇસ ચેરમેન સમીરે જણાવ્યું હતું કે જ્યારે કોઈ એક બીજી એકને હટાવવાની તૈયારી કરી રહી હોય, ત્યારે તે આ પ્રકારના કાર્યોને ઉશ્કેરણી જન્ય બને છે, અને ગુગલ  ડેવલોપર  યૂઝર્સેના હિતમાં માનતી નથી. માટે ટેકનિકલ કારણોસર આ એપને પ્લેસ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS