વધુ એક ડિસ્ચાર્જ થતા હવે ૧૨ દર્દીઓ સારવાર હેઠળ

  • July 08, 2021 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનામાં રાહત સાથે કાલે  જિલ્લામાં એકપણ પોઝિટિવ દર્દી નોંધાયા નથી જયારે ૧ દર્દી  કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. બુધવાર સુધીમાં જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૧૩ કેસો પૈકી હવે ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં ૨૯૭ના મોત થયાં છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS