15 મે પછી નહીં ચાલે તમારું વોટ્સએપ જો નહીં કરો આ કામ

  • May 05, 2021 10:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમારે વોટ્સએપનો ઉપયોગ 15 મે પછી પણ ચાલુ રાખવો હોય તો તમારે નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારી લેવી પડશે. જો તમે આમ નહીં કરો તો તમે વોટ્સએપનો ઉપયોગ કરી શકશો નહીં. જણાવી દઈએ કે જાન્યુઆરી 2021 માં કંપનીએ તેની નવી પોલિસી રજૂ કરી હતી. પરંતુ કેટલાક વિવાદોના કારણે યૂઝર્સને થોડો સમય મળ્યો હતો. પરંતુ હવે 15 મે પછી જો વોટ્સએપનો ઉપયોગ કરવો હશે તો તેની પોલિસી સ્વીકારવી પડશે. 

 

 

જણાવી દઈએ કે 15 મેના રોજ વોટ્સએપની નવી પોલિસી લાગુ કરવામાં આવી રહી છે અને આ વખતે કંપની તેને આગળ વધારવાના મૂડમાં નથી. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ પણ યૂઝર 15 મે સુધી વોટ્સએપની નવી પોલિસી સ્વીકારશે નહીં તો તેમનું વોટ્સએપ બંધ રહેશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS