ઓઈલી સ્કીન પર કરો આ રીતે મેકઅપ

August 28, 2018 at 5:36 pm


ઓઈલી ત્વચા પર મેકઅપ કરવામાં સૌથી વધારે ધ્યાન રાખવું પડે છે. પરંતુ મોટાભાગની યુવતીઓને ખબર હોતી નથી કે તેમણે મેકઅપ કેવી રીતે કરવો જોઈએ. તો ચાલો આજે તમને જણાવી દઈએ કેવી રીતે કરવો જોઈએ મેકઅપ.

– સૌપ્રથમ ચહેરા પર મોઇશ્ચરાઈઝર લગાવો. મોઇશ્ચરાઈઝર લગાવ્યાની પાંચ-સાત મિનિટ બાદ વૉટરબેઝડ ફાઉન્ડેશન લગાવો. ફાઉન્ડેશન લગાવ્યા બાદ કોમ્પેક્ટ લગાવો અને તેને સારી રીતે ડેબ કરો. હવે આઈ મેકઅપ કરવા માટે સૌપ્રથમ આઈબ્રોને યોગ્ય રીતે બ્લેક પેન્સિલથી શેપ કરો. બાદમાં આઈબ્રોની એક્ઝેક્ટ નીચે ગોલ્ડન અથવા સિલ્વર હાઈલાઈટર લગાવો. બાદમાં આઈ સૉકેટ પર આઈશેડો લગાવો. કાજલ, આઈલાઈનર અને મસ્કરા લગાવી લુક ફિનિશ કરો. હવે તમે જે ફંકશનમાં જવાના હોય તેને અનુરૂપ બ્લશર અને લિપસ્ટિક લગાવો.

Comments

comments

VOTING POLL