OMG! આ ઘોડો કારમાં કરે છે પ્રવાસ, જુઓ વિડીયો

June 27, 2018 at 6:20 pm


ઘરમાં પડેલા જાનવરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવા માટે ઘણી મુશ્કેલી પડતી હોય છે. કારણકે મોટા જાનવરનો વજન વધારે હોય છે જેના કારણે આમ ગાડીમાં લઇ જવો મુશ્કેલ પડે છે. પરંતુ આજે અમે તમને એક વસ્તુ વિશે કહી રહ્યા છે જે જાણીને તમને આશ્ચ્રર્ય થશે. એક માણસએ તેના ઘોડા માટે એક એવી સવારી બનાવી છે જે જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. એક હડાહો રાંચરએ તેમની મોટરસાઇકલના સાઈડ પર એક કાર બનાવી છે જેમાં ઘોડાને ઉભો રાખી એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે અને જેમાં બેસી તે ઝડપથી આવ જાવ કરે છે.તમે વિડીયોમાં જોઈ શકો છો જે વ્યક્તિએ આ કાર બનાવી છે તેની મજા એક ઘોડો લઇ રહ્યો છે. ઝડપથી ચાલી રહેલી મોટરસાઇકલ સાથે ઘોડો પણ ભાગી રહ્યો છે અને આ વિડીયો પર્કીન્સની પત્નીએબનાવ્યો છે.પર્કીન્સની પત્નીએ કહ્યું છે કે આ કાર બનવવાનો વિચાર એક વર્ષ પહેલા આવ્યો હતો જેથી તે ઘોડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ શકે.

Comments

comments