એક પર્સની કિંમત બાપ રે બાપ!

April 10, 2018 at 7:14 pm


બાૅલીવૂડ સિતારાઆે દરરોજ નિતનવી ફેશન સાથે ચર્ચામાં રહેવાનું ચૂકતાં નથી. બદલાતી ઋતુ સાથે ફેશનને બદલાતા પણ વાર નથી લાગતી. એટલું જ નહી કોણ કેટલી માેંઘી વસ્તુ વાપરે છે એ બાબતે પણ સિતારા વચ્ચે રેસ થતી હોય છે. તાજેતરમા દિશા પટણીનાએક નાના પર્સની કિંમત જાણશો તો ચક્કર આવી જશે. એક બ્રાન્ડેડ પર્સની કિંમત 5,54,500/- રૂપિયા છે. જોકે, દીપિકાનું પેન્ટ 17,200/- રૂપિયાનું છે. તેનું પેન્ટ પણ બ્રાન્ડેડ અને સારી ક્વોલિટીનું છે. દિશાના એક પર્સની કિંમતની સામે દીપિકાના તો 32 કરતાં પણ વધારે બ્રાન્ડેડ પેન્ટ આવી જાય!

Comments

comments

VOTING POLL