પલક તિવારીએ આ કારણે ઠુકરાવ્યો ‘પ્રેરણા’નો રોલ…

September 1, 2018 at 1:30 pm


શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને કસૌટી ઝીંદગી કીમાં પ્રેરણાની ભૂમિકા નિભાવવાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર મળવાથી શ્વેતા તિવારી ખુશ હતી પરંતુ તેની દીકરી પલકે આ શો સ્વીકાર્યો નહીં. જે શોથી પોતાની માતાની ઓળખ અભિનય ક્ષેત્રે ઊભી થઈ તે શોમાં એન્ટ્રી ન કરવાનું કારણ પલકે એવું જણાવ્યું તે તેને તેના અભિનયની શરૂઆત કોઈ ટીવી સીરીયલથી નથી કરવી….. હવે જોવાનું રહ્યું કે પલક ક્યારે ફિલ્મોમાં જોવા મળશે.

Comments

comments

VOTING POLL