ફિલોસોફી કો ફોલો ભી તો કરના ચાહિયે

March 30, 2018 at 6:53 pm


બાૅલીવૂડ અભિનેતા ટાઇગર શ્રાેફ કહે છે કે ચાર વર્ષની કારકિદકારકિર્દીમાં હતું કે ઇન્ડસ્ટ્રીના દબાણને કારણે હું વધુ ઝડપથી સીડી ચડવાનો પ્રયત્ન કરી રહ્યાે છું. હું નસીબદાર છું કે ઇન્ડસ્ટ્રીમાં મારી પોતાની એક આેળખ છે. હું માત્ર જેકી શ્રાેફનો દીકરો નથી. મેં એ જ લક્ષ્ય બનાવ્યું છે કે મારી પોતાની આેળખાણ બનાવું. 28 વર્ષીય અભિનેતાએ કહ્યું હતું કે હું તેમને પ્રરિત કરવા ઇચ્છું છું જેને પ્રેરિત નથી કરવામાં આવ્યા. હું લોકોની ભાવનાઆેને હચમચાવવા માગું છું. હું ક્રાંતિ લાવવા માગું છું. મેં લોકોમાં ચિનગારી ભરી છે. મારા મોટા ભાગના પ્રશંસક બાળકો છે.

Comments

comments

VOTING POLL