મોદીની બ્રિટનના વડાપ્રધાન મે સાથે વિવિધ મુદ્દાઆે પર ચર્ચા

April 18, 2018 at 9:03 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિ્રટિશ વડાપ્રધાન ટેરિઝા મે સાથે વાતચીત કરી હતી. લંડનમાં તેમની વચ્ચે સાનુકુળ માહોલમાં આ વાતચીત થઇ હતી. મિટિંગ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, આના કારણે સંબંધોમાં નવી ઉજાૅ આવશે. ચીન ઇન્ટરનેશનલ સાેલાર એલાઈન્સનાે હિસ્સાે બન્યાે છે તે ખુશીની બાબત છે. તેમનાે વિશ્વાસ છે કે, માત્ર ક્લાઈમેન્ટ ચેંજની સામે આ જંગ નથી બલ્કે ભાવિ પેઢીઆે માટે પણ આ એક અભિયાન તરીકે છે. મોદીએ ટેરિઝા સાથે વાતચીત બાદ બિ્રટનના પ્રિન્સ ચાલ્સૅ સાથે વાતચીત કરી હતી. તેમની સાથે મોદીએ સાયન્સ એક્ઝિબીશનમાં ભાગ લીધો હતાે. મોદીએ કહ્યું હતું કે, લિંગાયત સમાજના સંત બસશ્વેસરની જ્યંતિના પ્રસંગે અહીના લોકો સાથે મળવાની તક મળી છે. કણાૅટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો સંત બસશ્વેસરની જ્યંતિને યાદ કરી રહ્યાા છે. તમામ પાટીૅઆે લિંગાયત સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં બિ્રટનમાં મોદીનું આ નિવેદન ખુબ મહત્વપૂર્ણ છે. મોદી સાથે વાતચીત દરમિયાન બિ્રટિશ વડાપ્રધાન ટેરિઝાએ કહ્યું હતું કે, અમે ભારત અને બિ્રટનના લોકોના હિત માટે સાથે મળીને કામ કરીશું. ત્રણ દેશોની પાંચ દિવસની યાત્રાના ભાગરુપે મોદી ગઇકાલે મોડી રાત્રે સ્ટોકહોમથી સીધીરીતે બિ્રટન પહાેંચ્યા હતા. હિથ્રાે વિમાની મથકે વિદેશ મંત્રી જોન્સને તેમનું સ્વાગત કર્યું હતું. કોમનવેલ્થ દેશોના નેતાઆેની બેઠકમાં ભાગ લેવા માટે મોદી પહાેંચ્યા હતા. મોદી બિ્રટનની મહારાણીને મળવા માટે બંકિમહામ પેલેસમાં જનાર છે. ેતના ઉપર તમામની નજર છે. પ્રિન્સ ચાલ્સૅ સાથે એક્ઝિબિશનમાં ભાગ લેવા પહાેંચેલા મોદીએ કહ્યું હતું કે, ભારતનાે પાંચ હજાર વર્ષનાે ઇતિહાસ છે. આ એક્ઝિબિશનમાં ભારતના પ્રાચીન શહેરોથી લઇને સ્પેશ અભિયાન અને ગણિતના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં ભારતના એવા પ્રયોગાેને તક આપવામાં આવી છે જેના કારણે દુનિયા બદલાઈ ગઈ છે. આ એક્ઝિબિશન 22મી એપ્રિલ 2018 સુધી ચાલનાર છે.

Comments

comments