વડાપ્રધાન મોદીએ શેર કર્યો fitness video, કુમારસ્વામી અને મોનિકા બત્રાને આપી ચેલેન્જ

June 13, 2018 at 11:12 am


વડાપ્રધાન મોદીએ હમ ફીટ તો ઈન્ડિયા ફીટ અંતર્ગત ફીટનેસ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તેઓ પંચતત્વ આધારિત ટ્રેક પર કસરત કરતાં જોવા મળે છે. વડાપ્રધાન મોદીએ પોતાનો ફીટનેસ વિડીયો શેર કર્યાની સાથે આ ચેલેન્જ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને આપી છે અને ટેનિસ પ્લેયર મનિકા બત્રાને પણ આપી છે.

Comments

comments

VOTING POLL