Porbandar Lattest News

 • default
  આેડદર ગામે પે સેન્ટર શાળાના કમ્પાઉન્ડમાં દારૂ ઉતારનારા અન્ય શખ્સોની શોધખોળ

  પોરબંદર નજીક આેડદર ગામે પે સેન્ટર શાળાના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ અને વાહન સહિત 48 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી, તે સિવાયના અન્ય શખ્સોના નામ ખૂલતા તેઆેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ડી.જી.પી. દ્વારા પ્રાેહિબીશનની બદી સદંતર નાબૂદ કરવા માટે અપાયેલ ડ્રાઈવ સબબ જૂનાગઢ રેન્જમાં આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી … Read More

 • default
  પોરબંદરમાં વિદેશી દારૂની પાંચ બોટલ સાથે યુવાનની ધરપકડ

  પોરબંદરમાં વિદેશી દારૂની પાંચ બોટલ સાથે યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ખારવાવાડમાં મીરાપીરની દરગાહ સામે રહેતા જેનીશ ઉર્ફે જેમીશ પ્રેમજી મોતીવરસ નામના યુવાને તેના મકાનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પાંચ બોટલ (કિંમત રૂપીયા 1210) કબ્જે કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. દેશી દારૂના દરોડા છાંયાના વીર … Read More

 • default
  મોચા ગામે વાડી વિસ્તારમાં સીડી પરથી પડી જતા ઘવાયેલા વૃદ્ધ નું મોત

  પોરબંદરના મોચા ગામે વાડી વિસ્તારમાં સીડી પરથી પડી જતા ઘવાયેલા વૃÙનું અમદાવાદમાં મોત નિપજ્યું છે.બનાવની વિગત એવી હતી કે મોચા ગામે વાડી વિસ્તારમાં રહેતા સવદાસભાઈ જખરાભાઈ પરમાર નામના 65 વર્ષના વૃદ્ધ તા. 30/8 ના રોજ પોતાના ઘરે બાથરૂમની પાણીની ટાંકી ભરતા હતા ત્યારે સીડી ઉપરથી પડી જતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે તેમને … Read More

 • default
  વર્તુ -2 ડેમ 98 ટકા ભરાતા પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના 14 ગામડાઆે ઉપર જોખમ

  વર્તુ -2 ડેમ 98 ટકા ભરાતા પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના 14 ગામડાઆે ઉપર જોખમ સજાર્યું છે તેથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી નદીના પટથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. વતુર્-2 ડેમ સાઈટના અધિકારીએ જણાવ્યું છે કે પોરબંદરના ઈશ્વરીયા ગામ પાસે આવેલ વર્તુ-2 ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાથી અને તે 98 ટકા ભરાઈ ગયો હોવાથી … Read More

 • default
  આેડદર ગામે મારામારી અને એટ્રાેસીટીના આરોપીનો જામીન ઉપર છૂટકારો

  આેડદર ગામે મારામારી અને એટ્રાેસીટીના આરોપીનો જામીન ઉપર છૂટકારો થયો છે. આેડદરના વેજા ઉર્ફે વિપુલ ઉર્ફે રાવણ વિરમ આેડેદરા સામે મારામારી અને એટ્રાેસીટી એક્ટ હેઠળ ગુન્હો નાેંધવામાં આવ્યો હતો. કાયદાકીય જોગવાઈઆેમાં એટ્રાેસીટીઝ એક્ટની અલગ જ જોગવાઈઆે કરવામાં આવેલ છે અને તે જોગવાઈમાં કોઈપણ ફરિયાદ અન્વયે પોલીસે દિન-60 માં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી … Read More

 • default
  અસ્માવતી રિવર ફ્રન્ટનું બીજી આેકટોબરે લોકાર્પણ થવાની શકયતા

  પોરબંદરમાં 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ અસ્માવતી રિવર ફ્રન્ટનું બીજી આેકટોબરે લોકાર્પણ થવાની શકયતા જોવાઇ રહી છે અને લોકાર્પણ માટેની તૈયારીઆે અંતિમ તબક્કામાં પહાેંચી ગઇ છે. સંભવતઃ ગૃહમંત્રી અમીતશાહ સહિત મુખ્યમંત્રીની ઉપિસ્થતીમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રવાસનને વેગ આપવા તેમજ પોરબંદરને સૌથી વધુ મહત્વ આપીને રાજ્યસરકાર દ્વારા અમદાવાદ-સાબરમતીમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવ Read More

 • default
  પોરબંદરમાં હોડીમાંથી પગ લપસતા ઘાયલ યુવાનનું મોત

  પોરબંદરમાં હોડીમાંથી પગ લપસતા ઘાયલ યુવાનનું મોત થયું છે. બનાવની વિગત એવી છે કે, પોરબંદરના સુતારવાડામાં આવેલા નાગદેવતાના મંદિર પાસે રહેતો વિજય આલાભાઇ લોઢારી નામનો યુવાન તા. ર/9ના પોરબંદર જુની એસેસી પાસે હોડી લાંગરતો હતો ત્યારે પગ લપસતા હોડીમાંથી પડી ગયો હતો અને ઇજાગ્રસ્ત બન્યાે હતો આથી સારવાર માટે તેને અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં લઇ જવાયો … Read More

 • default
  બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી

  પોરબંદર શહેર અને જીલ્લામાં દેશીદારૂની બદી વધી છે ત્યારે દારૂ ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી હતી. બુટલેગર હાજર મળી આવ્éાે ન હતો. બરડા ડુંગરના ગંડીયાવાળા નેસથી ઉતરે ઉપલા ડુંગર ઉપર પોલીસે દરોડો પાડતા રાજા કારા કોડીયાતર નામનો બુટલેગર હાજર મળી આવ્યો ન હતો પરંતુ ત્યાંથી પોલીસે 800 લીટર … Read More

 • default
  ડાય-મીણસાર ડેમ છલોછલ થઈ જતાં પોરબંદર જીલ્લાના 13 ગામોને જોખમ

  ડાય-મીણસાર ડેમ છલોછલ થઈ જતાં પોરબંદર જીલ્લાના 13 ગામોને જોખમ હોવાથી નદીના પટથી દૂર રહેવા સુચના અપાઈ છે. જામનગર જીલ્લાનાં સતાપર ગામ પાસે આવેલા ડાય-મીણસાર ડેમનાં ઉપરવાસમાં પાણીની આવક થતા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેથી પોરબંદર જીલ્લાનાં જુદા-જુદા 13 ગામોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. સાવચેત કરાયેલ ગામોમાં પોરબંદર તાલુકાનું એરંડા ગામ, … Read More

 • default
  પોરબંદરમાં ચોપડા અને સ્કોલરશીપ ચેક વિતરણનું મંગળવારે આયોજન

  પોરબંદરમાં ચોપડા અને સ્કોલરશીપ ચેક વિતરણનું મંગળવારે આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ભરતભાઈ માલદેવજીભાઈ આેડેદરા તથા સામતભાઈ રામભાઈ આેડેદરાના નેજા નીચે મામા કોઠા સામે શ્રી લીટરરી ડ્રાઈવ એન્ડ એજ્યુકેશન ફંડ ખાતે જે વિદ્યાથી ભાઈ-બહેનોએ અરજી કરેલ હતી. તેઆેને તા. 17/9 મંગળવારે સાંજે 4 વાગ્યે ઝુંડાળા મહેર બોડંગ ખાતે તમામે હાજરી આપી ચોપડા તથા સ્કોલરશીપના ચેક … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL