Porbandar Lattest News

  • default
    પોરબંદરમાં હદપારી થયેલો શખ્સ ઝડપાયો

    પોરબંદરમાં હદપારી થયેલો શખ્સ ઝડપાયો હતો. પોરબંદરના નાગરવાડામાં રહેતા કીશોર પ્રેમજી રાઠોડને જુદા-જુદા ગુન્હાઆે અનુસંધાને હદપાર કરી દેવાયો હતો છતાં તે માણેકચોક શાકમાર્કેટ પાસેથી નિકળતા પોલીસે તેની ધરપકડ કરી છે. બાઇકચાલકો ઝબ્બે રાણપર ગામે સીમશાળા પાસે રહેતો ચના ઉર્ફે મેરૂ મુરૂ આેડેદરા નાગકા ગામે હાઇસ્કુલ પાસે દારૂ સાથે પકડાયો હતો ત્યારે તે નશાની હાલતમાં હોવાથી … Read More

  • default
    પોરબંદરના સત્યનારાયણ મંદિરે આજે દિવ્ય સત્સંગનું આયોજન

    પોરબંદરના સત્યનારાયણ મંદિરે આજે દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના વંભપ્રભુ સત્સંગ મંડળની સત્સંગ યાત્રાના 699 દિવ્ય સત્સંગ પૂર્ણ થયા છે. અને સર્વે ભક્તજનોને ભિક્તભાવમાં તરબોળ કરીને આજે બુધવારે ”કામિકા એકાદશી” ના પવિત્ર અવસરે પોરબંદરના સુપ્રસિÙ સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ તથા કાંતિભાઈ માખેચા પરિવારના સંયુક્ત ઉપક્રમે સત્યનારાયણ મંદિરે સાંજે પાંચ વાગ્યાથી મ Read More

  • default
    શાળામાં વિધાર્થીઆેને અભ્યાસક્રમની સાથે જીંદગીના પાઠ શીખો

    વિધાર્થી ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજમાં ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા સ્થાપિત શિક્ષક-સંતા એકેડમી દ્વારા નૂતન અભિગમ ભાર વગરના ભણતર અંતર્ગત બાળ કેળવણીકારનું દિવાસ્વપ્ન પુસ્તક પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું. માલદેવજી આેડેદરા સ્મારક સંચાલિત ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાતના પ્રખર બાળકેળવણીકાર, વિવિધ અખબારની પૂતિર્ના કોલમીસ્ટ, ગાંધીનગર Read More

  • default
    મહેર હીત રક્ષક સમિતિ અનન્ય થતો હોય તેવા કોઇપણ સમાજને ન્યાય અપાવશે

    પોરબંદરમાં મહેર યુવાનોની સંસ્થા મહેર હીત રક્ષક સમિતિ માત્ર મહેર સમાજના લોકોને જ નહી અન્ય સમાજના જે કોઇપણ વ્યકિતઆેને અન્યાય થતો હોય તો તેઆેને પણ ન્યાય અપાવવા માટે હંમેશા ખડેપગે રહેશે. મહેર હીત રક્ષક સમિતિના પ્રમુખ બંટુભાઇ ગોરાણીયાએ જણાવ્éું છે કે, પોરબંદર શહેરમાં સામાજીક, શૈક્ષણિક તથા આરોગ્ય અંગે સેવાકીય કાર્યોમાં સqક્રય શ્રી મહેર હીત રક્ષક … Read More

  • default
    બગવદર પોલીસ સ્ટેશનમાં યોજાયો લોકદરબાર

    પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજવામાં આવ્éાે હતો જેમાં જીલ્લા પોલીસવડાએ મહત્વની ચર્ચાઆે કરી હતી. પોરબંદર જીલ્લા પોલીસવડાએ બગવદર પોલીસ સ્ટેશનની મુલાકાત આવેલ અને બગવદર પોલીસની કામગીરી થી વાકેફ થયેલ. ઉપરાંત બગવદર પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરેલ જેમાં એસ.પી.એ પ્રથમ તેમનો પરિચય આપેલ અને ત્યારબાદ હાજર ગ્રામજનોનો પરિચય મેળવી બગવદર પોલીસ સ્ટેશન માટે કાંઇપણ રજ Read More

  • default
    પોરબંદર અને આેખા નેવલ બેઝની નેવીના ચીફ આજથી લેશે મુલાકાત

    પોરબંદર સહિત ગુજરાતનો દરિયાકીનારો પાકીસ્તાનથી તદન નજીક અને સંવેદનશીલ છે તેથી પોરબંદર અને આેખામાં નેવલબેઝ કાર્યરત છે અને ત્યાં નેવીના અધિકારીઆે સાથે મહત્વની ચર્ચા કરવા માટે નેવીના ચીફ આજથી બે દિવસ માટે આવવાના છે. નેવીના ચીફ અને એડમીરલ સુનીલ લાનબા અને તેમના પત્ની નેવી વાઇવ્સ એશોસીએશનના પ્રમુખ રીના લાનબા વગેરે પોરબંદર અને આેખા નેવલ બેઝની … Read More

  • default
    પોરબંદર જીલ્લામાં મગફળીના પાકમાં રોગ આવતા મોટું નુકશાન

    પોરબંદર જીલ્લામાં મગફળીના પાકમાં રોગ આવતા મોટું નુકશાન થયું છે તો બીજીબાજુ ધરતીપુત્રોને વરસાદ પણ સમયસર થયો નહી હોવાથી પડયા પર પાટુ જેવો ઘાટ સજાર્યો હોય કૃષિમંત્રીને રજુઆત કરી છે. તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ વિરમભાઇ કારાવદરાએ કૃષિમંત્રી આર.સી. ફળદુને રજુઆત કરતા જણાવ્યું છે કે, આ વર્ષે ખેડૂતોને ચોમાસાની શરૂઆતથી જ આફતરૂપી શરૂઆત થઇ અમુક જગ્યાએ વરસાદ … Read More

  • default
    પોરબંદરમાં 10 કલાક થ્રી ફેઇઝ લાઇટ આપો

    વરસાદ ખેંચાઇ ગયો છે ત્યારે પોરબંદર જીલ્લામાં ખેડૂતોને 10 કલાક થ્રી ફેઇઝ આપવાની માંગણી થઇ છે. તાલુકા પંચાયતના માજી પ્રમુખ વિરમભાઇ કારાવદરાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને કરેલી રજુઆતમાં જણાવ્éું છે કે, હાલ વરસાદ ખેચાયો છે અને પાકનું વાવેતર થઇ ગયેલ છે, ખેડૂત ભાઇઆે વાયા વોકળા તથા તેમના કુવામાં જે થાેડુ ઘણુ પાણી છે તેના માટે પીયત … Read More

  • default
    ગૌરક્ષકની હત્યા બાબતે પોરબંદરમાં આવેદન

    પોરબંદર જિલ્લા માલધારી સેનાના પ્રમુખ અરજનભાઈ મારૂ, ઉપપ્રમુખ દેવાભાઈ કોડીયાતર અને મંત્રી દેવાંગભાઈ હુણે જિલ્લા કલેક્ટર તથા એસ.પી. ને આવેદન પાઠવી જણાવ્યું હતું કે તા. 25/7/18 ના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક સ્વ. રાજુભાઈ ગાંડાભાઈ રબારી જેઆે સતત ગૌરક્ષા માટે પ્રયત્નશીલ રહેતા ભારતીય સંસ્કૃતિમાં ગાય ને માતાનું સ્થાન આપેલ હોય. તેમજ આપણો … Read More

  • default
    પોરબંદરમાં લાઈટીગ વગરના ફંવારા શરૂ થતા આશ્રર્ય!

    પોરબંદરમાં ઘણા સમયથી બંધ એવા ત્રણ ફંવારાને શરૂ કરવાની માંગણી થતા ત્રણેત્રણ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ શહેર મધ્યેનો ફંવારો અને રીલાયન્સ સર્કલ ફંવારો લાઈટીગ વગરના શરૂ થયા છે. થાેડા દિવસ પહેલા વરસાદ આવતા પોરબંદરની સુંદરતામાં ચાર ચાંદ લગાડતા ત્રણે ત્રણ ફંવારા બંધ થઈ ગયેલ. જે અનુસંધાને મહિલા અગ્રણી qક્રષ્નાબેન ઠાકર દ્વારા રજુઆત કરવામાં … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL