Porbandar Lattest News

 • default
  પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીમાં સ્લેબ તૂટી પડતા કરોડોનું નુકશાન

  પોરબંદરમાં આવેલ નીરમા ગૃપની સોડાએશ ઉત્પન્ન કરતી સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેક્ટરીના મહત્વના ગણાતા પ્રાેેસસ હાઉસના પ્લાન્ટમાં અચાનક કોઈ ખામી ઉભી થતા ઉપરથી તેનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. પરિણામે કંપનીનું ઉત્પાદન સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. આ સ્લેબ વહેલી સવારે તૂટી પડéાે ત્યારે નીચે કોઈ કામદાર કે એન્જીનીયર હાજર નહી હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ … Read More

 • default
  પોરબંદરની ચોપાટી પર નવા બનાવાયેલા પાણીના પરબમાંથી નળની ઉઠાંતરી!

  પોરબંદરની ચોપાટી ઉપર લાખોના ખર્ચે શૌચાલય, બાથરૂમ તથા પાણીનાં પરબ પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા છે જેમાં 24 કલાકની સિક્યુરીટી હોવા છતાં પાણીના પરબમાંથી નળની ઉઠાંતરી થતા ભારે ચકચાર જાગી છે. થાેડા મહિના પૂર્વે જ ચોપાટી ઉપર બનાવવામાં આવેલા પરબમાં નિયમિત પાણી ભરવામાં આવતું હતું પરંતુ તેમાં ફીટ કરાયેલા ખૂબ જ માેંઘી કિંમતના સ્ટીલનાં નળ … Read More

 • default
  પોરબંદરમાં હવે ગર્ભ પરીક્ષણ કરાવનાર દંપતિને પણ શોધી કાઢી તેની સામે ફરિયાદ થશે

  પોરબંદરમાં હવે ગર્ભ પરીક્ષણ કરાવનાર દંપતિને પણ શોધી કાઢી તેની સામે ફરિયાદ થશે.પોરબંદરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પી.એન.ડી.ટી. કમીટીની મીટીગ યોજાઈ હતી. કલેક્ટરે નક્કર પગલા લેવા માટે સમજ આપી હતી. સી.ડી.એચ.આે. મોડે ગત મહિના દરમિયાન થયેલ પ્રવૃqત્તઆેનો અહેવાલ આપ્યો હતો. પી.એન.ડી.ટી. ચેરપર્સન ડો. સુરેખા શાહે મેળા અને નવરાત્રી દરમિયાન પ્રચાર-પ્રસાર કરવાનું સૂચન કર્યું અને ધામિર્ક સંસ્થ Read More

 • default
  આેડદરની ગૌશાળામાંથી એકપણ રૂપીયાના દૂધનું વેચાણ કરવામાં આવતું નથી

  પોરબંદરના આેડદર ગામે આવેલી ગૌશાળામાં ગૌધનની જાળવણી થતી નથી તેથી કાેંગ્રેસ સોમવારે આંદોલન કરવાનું છે, તે પૂર્વે પાલિકા પ્રમુખે એક નિવેદનમાં એવું જણાવ્યું છે કે કાેંગ્રેસના આક્ષેપો રાજકીય છે અને તમામ પ્રકારે જાળવણી થાય છે. પાલિકાના પ્રમુખ અશોક ભદ્રેચાએ જણાવ્યું છે કે કાેંગ્રેસ રાજકીય લાભ લેવા માટે અને ભા.જ.પ. ને બદનામ કરવા માટે પ્રજાને ગેરમાર્ગે … Read More

 • default
  પોરબંદરમાં ટ્રાફીક બ્રિગેડના યુવાન ઉપર ટ્રાફીક પોલીસની આેફીસમાં જ ઘાતક હુમલો

  પોરબંદરમાં ટ્રાફીક બ્રિગેડના યુવાન ઉપર ટ્રાફીક પોલીસની આેફીસમાં જ ઘાતક હુમલો થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. બનાવની વિગત એવી છે કે, મુળ કલ્યાણપુરના ચાસ્લાણા ગામે તથા હાલ સુતારવાડામાં દશનામ ગોસ્વામી છાત્રાલય ખાતે રહેતા રવિવન વશરામવન બાવાજી નામના ટ્રાફીક બિ્રગેડમાં નોકરી કરતા યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, કીશન નામના યુવાનનું મોટરસાયકલ ડીટેઇન થયું હતું … Read More

 • default
  પોરબંદરમાં આવતીકાલે થશે વિશ્વ જડીબુટ્ટી દિવસની ઉજવણી

  પોરબંદરમાં આવતીકાલે વિવિધ સંસ્થાઆેના ઉપક્રમે વિશ્વ જડીબુટ્ટી દિવસની ઉજવણી થશે.પોરબંદરના સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ અને પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. 4/8 ના શનિવારે સવારે 9 વાગ્યે સત્યનારાયણ મંદિર ખાતે વિશ્વ જડીબુટ્ટી દિવસની ઉજવણી અનુસંધાને વિનામૂલ્યે આયુર્વેદિક રોપાઆેનું વિતરણ કરવામાં આવશે. પતંજલિ યોગ સમિતિના નરેશભાઈ જુંગી અને મંદિર ટ્રસ્ટના ભરતભાઈ માખેચ Read More

 • default
  પીપળીયા નજીકથી હદપારી શખ્સ ઝડપાયો

  પોરબંદરના પીપળીયા નજીકથી છ મહીના માટે હદપારી થયેલા શખ્સને પકડી પાડયો હતો. રાણાવાવના સ્ટેશનપ્લોટમાં જુના રામાપીરના મંદિર પાસે રહેતા ખીમા લાખા મોઢવાડીયાને તેના જુદા-જુદા ગુન્હા અનુસંધાને પોરબંદર જીલ્લામાંથી 6 મહીના માટે હદપાર કરી દેવાયો હતો આમ છતાં તે પીપળીયા ગામે રામદેવપીરના દુવારા પાસે આંટામારતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો. Read More

 • default
  પોરબંદરમાં રસોઇ કરતા દાઝી જતાં પરિણીતાનું મોત

  પોરબંદરમાં રસોઇ કરતા દાઝી જતાં પરિણીતાનું મોત નિપજયું છે અને પોતાની પુત્રી અકસ્માતે દાઝી ગઇ હોવાનું પિતાએ પોલીસમાં જાહેર કર્યુ છે. બનાવની વિગત એવી છે કે, બોખીરાના રિલાયન્સ પેટ્રાેલપંપ પાછળ વછરાજનગરમાં રહેતા હીરાબેન દેજસીભાઇ સુંડાવદરા ઉ.વ.3પ નામની મહીલા તેના ઘરે રસોઇ કરતા અકસ્માતે દાઝી ગઇ હતી અને તેનું મોત નિપજયું હતું. આ બનાવમાં તેના પિતા … Read More

 • default
  નરસંગ ટેકરી પાસે ટ્રક હડફેટે વૃધ્ધ ઘાયલ

  પોરબંદરની હાઉસીગ બોર્ડ કોલોનીમાં વિરભનુની ખાંભી રોડ ઉપર રહેતા પ્રભુદત્ત આેધવજી વ્યાસ ઉ.વ. 71 એ એવી ફરિયાદ નાેંધાવી છે કે, તે નરસંગ ટેકરી પુલ પુરો થાય છે ત્éાં મોટરસાયકલ લઇને નિકળ્યા ત્યારે પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે પાછળથી ઠોકર મારી ફેકચર જેવી ઇજા કરી ટ્રક ચાલક નાશી છુટયો હતો. પીધેલો કાર ચાલક ઝબ્બે ભાણવડ નજીક … Read More

 • default
  પોરબંદરમાં બિમારીથી કંટાળી વૃધ્ધાનું અિગ્નસ્નાન

  પોરબંદરમાં બિમારીથી કંટાળી વૃધ્ધાએ અિગ્નસ્નાન કરી લીધું હતું અને તેમનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજયું છે. બનાવની વિગત એવી છે કે, પોરબંદરના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા માેંઘીબેન જાદવભાઇ મોકરીયા ઉ.વ. 60 ઘણા સમયથી બિમાર હતા આથી કંટાળીને કેરોસીન છાંટી સળગી ગયા હતા. તેમને સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં તેમનું મોત નિપજયું હતું. Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL