Porbandar Lattest News

 • default
  પોરબંદર જિલ્લામાં કેરોસીનના ભાવ નક્કી કરવામાં આવ્યા

  પોરબંદર જિલ્લાના જુદા-જુદા કેન્દ્રાે માટે કેરોસીનના જથ્થાબંધ તથા છુટક વિક્રેતાઆે માટે કેરોસીનના ભાવ મુકરર કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં વાડીનાર-એસ્સાર ટર્મીનલ રોડ રસ્તે આવતા કેરોસીનના વિતરણનો ભાવ નક્કી કરાયા છે જેમાં પોરબંદર તાલુકામાં 1 લીટર કેરોસીનનો છૂટક વેચાણ ભાવ રૂા. 26.85, રાણાવાવ તાલુકામાં રૂા. 26.85 અને કુતિયાણા તાલુકાનો રૂા. 27.05 પૈસા નક્કી કરાયા છે. આથી … Read More

 • પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં રેવીદેવી ઘુવડ પક્ષી મળી આવ્યું

  પોરબંદરના સુતારવાડા વિસ્તરમાં રેવીદેવી ઘુવડ પક્ષી મળી આવ્યુંહતું તે પોપટના ટોળા સાથેની લડાઇમાં એકલું પડીને ઇજાગ્રસ્ત થયું હતું. ઉપરોકત બનાવની વિગત આપતા બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ રૂઘાણીએ જણાવેલ કે કેદારજી મંદિર પાછળ આવેલ તેમની દુકાનમાં સાંજના પ વાગ્યા આસપાસ પોપટના એક ટોળાની સાથેની ફાઇટમાં એકલું પડી ગયેલ આ રેવીદેવી ઘુવડ આમ તો નિશાચર હોઇ … Read More

 • પોરબંદરમાં રકતદાન કેમ્પમાં પ1 બોટલ લોહી એકત્ર

  પોરબંદરમાં રકતદાન કેમ્પનું આયોજન થતાં પ1 બોટલ લોહી એકઠું કરવામાં આવ્éું હતું. પોરબંદરમાં સામાજીક આરોગ્ય સેવાકીય પ્રવૃતિઆે કરતી સંસ્થા અલ-તુક}યા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બંદર રોડ ઉપર આવેલ સમસ્ત સીપાઇ જમાત કોમ્યુનીટી હોલ પાસે રકતદાન કેમ્પનું આયોજન કરવમાં આવ્éું હતું અને તેમાં એકઠું થયેલું લોહી થેલેસેમીયાથી પીડાતા બાળકો વિનામૂલ્યે લોહી આપતી સંસ્થા આશા ચિલ્ડ્રન હોસ્પિટલની બ્લ Read More

 • પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એકસ-રે મશીન બંધ થતાં દર્દીઓ હેરાન

  પોરબંદરની સરકારી હોqસ્પટલમાં એકસ-રે મશીન બંધ થતાં દર્દીઓ હેરાન-પરેશાન બની ગયા છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દરરોજ અસંખ્ય દર્દીઓ સારવાર- નિદાન માટે આવે છે. વાહન અકસ્માત સહિત પડવા-આખરવાના બનાવમાં એકસ-રે કઢાવવો ફરજીયાત બની જાય છે પરંતુ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં 10 વર્ષ જુના મશીનમાંથી અચાનક ધુમાડા નિકળવા લાગતા ત્રણેક દિવસ પહેલા તે બંધ થઇ ગયું હતું … Read More

 • default
  પોરબંદરના બોટમાલીકોને રૂપિયા નહી ચુકવી લુખાગીરી કરનારાઆે સામે કાર્યવાહી કરો

  પોરબંદરના બોટમાલીકો અને માછીમારો પાસે રૂપિયા નહી ચુકવી લુખાગીરી કરનારાઆે સામે કાર્યવાહી કરવા બોટ એશો. દ્વારા માંગ થઇ છે. પોરબંદર માછીમાર બોટ એશો.ના પ્રમુખ ભરતભાઇ મોદીએ જીલ્લા પોલીસવડાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પોરબંદર વિસ્તારની આિથર્ક જીવાદોરીનો આધાર મત્સ્યોદ્યાેગ છે. પોરબંદર વિસ્તારમાં અનેક ઉદ્યાેગ-ધંધા બંધ થવાથી અનેક બેકાર લોકો બંદરમાં ધંધા-રોજગાર ચલાવી પ Read More

 • default
  રાણીબાગ ઉપરનો ઘડીયાલ ટાવર બંધ

  પોરબંદરના રાણીબાગ ઉપર નગરપાલિકાનો ઘડીયાળ ટાવર ફરી બંધ થઈ ગયો છે. દર વર્ષે બજેટમાં હંારો રૂપીયા ફાળવવામાં આવે છે છતાં પાલિકાનું તંત્ર તેને વ્યવિસ્થત ચાલુ કરાવતું નથી અને રૂપીયા વેડફાઈ જાય છે. તેથી તાત્કાલીક ધોરણે આ બંધ પડેલ ટાવર શરૂ કરવા લોકમાંગ ઉઠવા પામી છે. Read More

 • default
  પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા અષાઢીબીજની થશે રંગેચંગે ઉજવણી

  પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા અષાઢીબીજની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે અને વાણોટે લોકોને હારતોરાનો ખર્ચ કરવાને બદલે એ રકમનું કવરમાં ડોનેશન આપી શૈક્ષણિક વિકાસ ફંડમાં જમા કરાવવા અપીલ કરી છે. વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ તથા ઉપપ્રમુખ અશ્વિનભાઇ જુંગીએ જણાવ્éું છે કે, પરંપરા મુજબ ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા (વરઘોડો) અષાઢીબીજ તા. 14/7/18 શનિવારના સવારે 9 વાગ્યાથી છે. … Read More

 • પોરબંદરમાં બિનમહેસુલ કચેરીઆેને ફાળવેલી જમીનનો ડેટા એકત્ર થશે

  મહેસુલ તપાસણી કમીશ્નરની કચેરી ગાંધીનગરની સૂચના અને મહેસુલ સિવાયની કચેરીઆે તેમજ કેન્દ્ર સરકારના એકમો જેવા કે આે.એન.જી.સી., હાઇવે આેથાેરીટી, પુરાતત્વ વિભાગ, નગરપાલિકા અને શહેરી સત્તા મંડળો તેમજ એરપોર્ટ આેથાેરીટી સહિતની સંખ્યાઆેને ફાળવેલી જમીન અંગેની માહિતી અÛતન કરવા માટે સૂચના થઇ આવતા પોરબંદર જીલ્લાની આવી મહેસુલી જમીન અંગેની માહિતી એકત્ર કરવા માટે કલેકટર કચેરી ખાતે બેઠક … Read More

 • પોરબંદરના લઘુમતી વિસ્તારમાં ગંદકીથી રોગચાળાનો ભય ફેલાતા તંત્ર જાગ્યું

  પોરબંદરના લઘુમતી વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે અને તેની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે રોગચાળાનો ભય ફેલાયો હોવાથી પાલિકાનું તંત્ર દોડતું થયું છે અને સફાઇ અભિયાન આગળ વધાર્યુ છે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચા પાસે એવી ફરિયાદો મળી હતી કે, લઘુમતી વિસ્તારો અને વિરડીપ્લોટ ગંદકીથી ખદબદી રહ્યા છે માટે વ્યવિસ્થત સફાઇ થવી જોઇએ. તે … Read More

 • કાેંગી આગેવાનોએ ભાવસિંહજી હોસ્પિટલની લીધી મુલાકાત

  પોરબંદર કાેંગ્રેસના જીલ્લા પ્રમુખ નવા નિમાયા બાદ તેઆે અવાર-નવાર લોકોની સમસ્યાઆે જોવા, જાણવા અને નિરાકરણ માટે અલગ-અલગ જગ્યાએ મુલાકાત લઇ રહ્યા છે ત્યારે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની પણ તેમણે આગેવાનો સાથે મુલાકાત લીધી હતી. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દદ}આેને ફ્રºટ (ચીકુ, સફરજન, બિસ્કીટ) અને નારીયરનું પાણીનું વિતરણ કરી અને દરેક દદ}ને મળી એના હાલચાલ પુછી, દદ}આેને … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL