Porbandar Lattest News

 • default
  પોરબંદરની પોષ્ટ્રઓફિસમાં સ્ટેમ્પ લેવા માટે લાઈનો લાગી

  પોરબંદરની પોષ્ટ્રઓફિસમાં સ્ટેમ્પ લેવા માટે ખૂબ જ લાંબી લાઈનો લાગે છે, સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ રીન્યુ થયા નહીં હોવાથી આવી પરિસ્થિતી સર્જાઈ છે. પોરબંદરમાં હાલમાં નાના દરોના સ્ટેમ્પ તેમજ મોટા દરોના સ્ટેમ્પ મળતા ન હોય પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોસ્ટઓફિસની અંદર નાના દરોના સ્ટેમ્પ રૂા. ૨૦, ૫૦ અને ૧૦૦ વેચવામાં આવી રહ્યા છે … Read More

 • default
  સરકારી નિગમ દ્રારા ખેડૂતોને અપાતા બિયારણમાં ઉઘાડી લુંટનો આક્ષેપ

  સરકારી નિગમ દ્રારા ખેડૂતોને અપાતા બિયારણમાં ઉઘાડી લુંટનો આક્ષેપ કરીને પોરબંદર તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. પોરબંદર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડીયાએ રજુઆત કરતા જણાવ્યું છે કે, ખેડૂતોએ દુષ્કાળના વર્ષમાં મગફળીનું ઉત્પાદન ખુબ જ ખર્ચ કરીને નહિવત ઉત્પાદન કરેલ છે, આમ છતાં આ ઉત્પાદન પણ ભાજપ સરકાર ૯૨૩ … Read More

 • default
  સ્વચ્છતાની વાતો કરતા પોરબંદરના વહીવટીતંત્રની ઓફિસમાં જ ટપકે છે ગંદા પાણી

  એકબાજુ સરકારી તત્રં અને સરકાર સ્વચ્છ ભારત મિશનની વાતો કરે છે તો બીજી બાજુ એ જ તત્રં ની પોરબંદરની મુખ્ય કચેરીમાં પણ ગંદા પાણી છતમાંથી ટપકે છે તેમ છતાં જવાબદાર વહીવટીતત્રં જાગતું નથી, જેથી અરજદારોને પણ આર્ય થાય છે. પોરબંદરના જિલ્લા કલેકટર યાં બેસે છે તે જિલ્લાની સૌથી મોટી કચેરી જિલ્લા સેવા સદન–૧ માં બીજા … Read More

 • default
  રાતડી ગામે પથ્થરની ખાણમાં ત્રાટકેલા દીપડાએ કર્યું વાછરડીનું મારણ

  પોરબંદરના દરિયાઈ પટ્ટી ઉપરના રાતડી ગામે પથ્થરની ખાણમાં ત્રાટકેલા દીપડાએ ગત રાત્રે વાછરડીનું મારણ કરી લેતા ગ્રામજનોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરથી ૨૫ કિલોમીટર દૂર હર્ષદ હાઈવે પરના દરિયાકાંઠાના રાતડી ગામે પથ્થરની અનેક ખાણો ધમધમે છે અને તેની નજીક જ મોટી માત્રામાં ઝાડી–જાંખરા ઉગી નીકળ્યા છે. ત્યાં છુપાયેલા … Read More

 • default
  અરવલ્લીમાં દલિત યુવાનના વરઘોડાના બનાવમાં ડીવાયએસપી સામે પગલા લેવા માંગ

  દલિતો ઉપર અત્યાચારના બનાવ સંદર્ભે અરવલ્લીના ડીવાયએસપી સામે પગલા લેવા પોરબંદર એનએસયુઆઇએ માંગ કરી છે. તા. ૧રપર૦૧૯ ના રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે જયારે દલિત યુવાનનો વરઘોડો નિકળ્યો ત્યારે ગામના કહેવાતા ઉચ્ચ જાતિના લોકોએ તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યેા હતો અને તેને કારણે દલિત જાનૈયા અને પોલીસોને ઇજા થઇ હતી. પોરબંદર એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ કીશન રાઠોડે જણાવ્યું … Read More

 • default
  પોરબંદરના ખેડૂતોને બીજ નિગમ રાહતદરે મગફળીનું બિયારણ આપે

  પોરબંદરના ખેડૂતોને બીજ નિગમ રાહતદરે મગફળીનું બિયારણ આપે તેવી માંગ થઇ છે. પોરબંદર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે, પોરબંદર જીલ્લાના ૮૦ ટકા જેટલા ખેડૂતો ચોમાસુ પાક તરીકે મોટાભાગે મગફળીનું વાવેતર કરે છે, ગત વર્ષે અપુરતા વરસાદને કારણે તેમજ સિંચાઇની સવલતોના અભાવે ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયેલ હોય મોટાભાગના ખેડૂતો પાસે આગામી દિવસોમાં … Read More

 • default
  પોરબંદરમાં ૧૪ ટેબલ ઉપર ૪૧ રાઉન્ડમાં થશે મત ગણતરી

  પોરબંદરમાં વહીવટીતત્રં દ્રારા મતગણતરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૧૪ ટેબલ ઉપર ૪૧ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે તે માટેની માહિતી આપવા બેઠકનું આયોજન કરવામાં આવ્ું હતું. લોકસભા સામાન્ય ચુંટણી–ર૦૧૯ નું મતદાન તા. ર૩ એપ્રિલના રોજ યોજાયું હતું. ૧૧–પોરબંદર લોકસભા બેઠકની મત ગણતરી સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે મુખ્ય ચુંટણી નિરીક્ષક યુ. સગમયની ઉપસ્થિતીમાં પોરબંદર જીલ્લા ચુંટણી &hellip Read More

 • default
  પોરબંદરની ચોપાટી નજીકથી વધુ એક મોટરસાયકલની થઇ ઉઠાંતરી

  પોરબંદરમાં છેલ્લા ૧પ દિવસમાં પાંચ બાઇકની ચોરી થઇ છે અને શહેરભરમાં સીસીટીવી કેમેરા ફીટ કર્યા હોવા છતાં બાઇકચોરો પોલીસની પહોંચ બહાર હોવાથી આર્ય સર્જાયું છે . પોરબંદરના કડીયાપ્લોટ શેરી ન.ં ૯ માં રહેતા વિરમભાઇ નાથાભાઇ કારાવદરા નામના પ્રૌઢે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે ચોપાટીના ટી–પોઇન્ટ ગેઇટ પાસે રપ૦૦૦નું બાઇક પાર્ક કર્યુ હતું જે … Read More

 • default
  પોરબંદરના મીંયાણી નજીક ટ્રક ડ્રાઇવર ઉપર હત્પમલો કરી હત્યાની ધમકી

  પોરબંદરના મીંયાણી નજીક ટ્રક ડ્રાઇવર ઉપર હત્પમલો કરી હત્યાની ધમકી અપાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મીંયાણી ગામે બસસ્ટેશન પાસે રહેતા જેઠાભાઇ રામભાઇ પરમાર નામના અનુસુચિત જાતિના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે અને મીંયાણીનો રામ નાથા રબારી ટ્રકના ધંધાર્થી છે, જેઠાભાઇ નો ટ્રક તેનો પુત્ર લઇને નિકળ્યો હતો અને હર્ષદના પુલ પાસે ખાડીમાંથી … Read More

 • default
  નરસગં ટેકરીથી પોલીટેકનીક કોલેજ તરફ જતા સર્વિસ રોડ ઉપર સ્ટ્રીટલાઈટની સુવિધા આપો

  પોરબંદરના નરસગં ટેકરીથી પોલીટેકનીક કોલેજ તરફ જતા સર્વિસ રોડ ઉપર સ્ટ્રીટલાઈટની સુવિધા આપવાની કોંગ્રેસ દ્રારા માંગ થઈ છે. શહેર–જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી લાખણશીભાઈ ગોરાણીયાએ છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે છાંયા નગરપાલિકાના વોર્ડ નંબર–૨ નરસગં ટેકરીથી વોર્ડ નંબર–૩ જિલ્લા સેવા સદન એરપોર્ટ સામેના વિસ્તાર સુધીમાં નેશનલ હાઈવેની સાઈડમાં આ Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL