Porbandar Lattest News

 • default
  બોરીચા ગામે પરિવારજનો સાથે બોલાચાલી થતાં આપઘાત

  પોરબંદર નજીકના બોરીચા ગામે પરિવારજનો સાથે બોલાચાલી થતાં આપઘાત કર્યાનો એક કિસ્સો નાેંધાયો છે.બનાવની વિગત એવી છે કે, બોરીચાના કાનાભાઇ કીસાભાઇ શામળાએ આદિત્યાણામાં ઝેરી ટીકડા ખાઇ લેતા તેમનું મોત થયું હતું. આ બનાવમાં તેના પરિવારના સભ્ય લખમણ બાલુભાઇ શામળાએ પોલીસમાં એવું જાહેર કર્યુ છે કે, મરણજનાર કાનાભાઇ ધુની મગજનો હતો અને ઘરના સભ્યો સાથે અવાર-નવાર … Read More

 • default
  વાંસજાળીયા નજીક ઘવાયેલા પ્રાૈઢને રાણાવાવની સરકારી હોસ્પિટલના તબીબે સારવાર નહી આપ્યાનો આક્ષેપ

  પોરબંદરના વાંસજાળીયા નજીક ઘવાયેલા પ્રાૈઢને રાણાવાવની સરકારી હોસ્પિટલના તબીબે સારવાર નહી આપ્યાનો આક્ષેપ થયો છે અને એ બાબતે ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરના શાંતિલાલ ગોવિંદભાઈ જેઠવા (ઉ. વર્ષ 45) મોટરસાયકલ લઈને વાંસજાળીયા નજીકથી પસાર થતા હતા ત્યારે બાઈક અકસ્માતે સ્લીપ થતા તેમને ઈજા થતા વાંસજાળીયાના પી.એચ.સી. સેન્ટરમાં દાખલ … Read More

 • default
  પોરબંદરમાં 15 દિવસ માટે મહાસફાઇ અભિયાન યોજાશે

  ગાંધીજીની જન્મભુમિ પોરબંદર ખરા અથર્માં સ્વચ્છતાની ભુમિ બની રહે અને પોરબંદરથી જ સ્વચ્છતાની સૌને પ્રેરણા મળે તેવા હેતુ સાથે 15 દિવસ માટે મહાસફાઇ અભિયાનનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્éું છે તેની સાથાેસાથ પાણી બચાવવા અને ભુગર્ભગટર યોજના અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન મોદી, છાંયા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ગોસ્વામી, ચીફ આેફીસર રૂદ્ર Read More

 • default
  પોરબંદરમાં પાસપોર્ટ કેન્દ્રનો થયો પ્રારંભ

  પોરબંદરમાં વર્ષોથી પાસપોર્ટ માટેનું કેન્દ્ર નહી હોવાને કારણે ફરજીયાતપણે રાજકોટ ધક્કાે ખાવો પડતો હતો પરંતુ હવે આજથી પાસપોર્ટ કેન્દ્રનો હેડપોસ્ટઆેફીસમાં પ્રારંભ થયો છે તેથી સ્થાનિક કક્ષાએ જ પાસપોર્ટ નિકળી જશે અને લોકોને હેરાન થવું પડશે નહી. પાસપોર્ટ સેવાનો લાભ મહત્તમ લોકો સુધી પહાેંચાડવા દેશમાં વિદેશમંત્રાલયે પોસ્ટ આેફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવાની કામગીરી હાથ ધરી &h Read More

 • default
  બોર્ડની પુરક પરીક્ષામાં બે વિષયોની પરીક્ષાની છુટ આપો

  બોર્ડની પુરક પરીક્ષામાં બે વિષયોની પરીક્ષાની છુટ આપવી જોઇએ તેવી માંગણી સાથે એનએસયુઆઇએ આવેદન પાઠવ્યું હતું. પોરબંદર જીલ્લા એનએસયુઆઇ પ્રમુખ કીશન રાઠોડના નેતૃત્વમાં જીલ્લા શિક્ષણાધિકારી પ્રકાશભાઇ મોદીને આવેદન પાઠવીને એવું જણાવ્યુ ંહતું કે, હાલમાં જે ધો. 1ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું તેપાછલા વર્ષોની સરખામણીએ આેછું આવેલ છે, જેના લીધે ઘણા વિદ્યાથ}આેમાં નિરાશા જોવા મળી Read More

 • default
  આદિત્યાણા અને કુતિયાણામાં મારામારીના બે બનાવો

  આદિત્યાણા અને કુતિયાણામાં મારામારીના બે બનાવો નાેંધાયા છે જેમાં મહીલા સહિત છ સામે પોલીસ ફરિયાદ નાેંધાઇ હતી જે પૈકી 3 ની ધરપકડ કરવામાં આવી છે. કુતિયાણાનો બનાવ કુતિયાણામાં શાકભાજીનો ધંધો કરતા અને જુની કોર્ટ નજીક મોઢવંડીની બાજુમાં રહેતા મુકેશ લખમણ ચુડાસમા નામના પ્રાૈઢે એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તે અને તેના સાળા મેરૂભાઇ વચ્ચે … Read More

 • પોરબંદરમાં એનસીસીના કેડેટે જળસંચય રેલી યોજી

  એકબાજુ ઉનાળો પોતાનો આકરો મીજાજ દેખાડી રહ્યાે છે તો બીજીબાજુ ઠેર-ઠેર પાણીની પળોજણ ઉભી થઇ છે ત્યારે પોરબંદરમાં એનસીસીના કેડેટે જળસંચય રેલી યોજીને સૌને માર્ગદર્શન આપ્યું હતું. વર્તમાન સમયમાં પાણીની અછત, પાણીની જરૂરીયાત અને પાણીના સંગ્રહ બાબતે ગુજરાત સરકારે વિવિધ યોજનાઆે અને જાગૃતિ અભિયાનો હાથ ધર્યા છે, આ અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેકટર, જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન … Read More

 • પોરબંદરના બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું

  પોરબંદર સહિત અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સજાર્યુ છે તે વાવાઝોડામાં પરિવતિર્ત થતાં પોરબંદરના બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્éું છે. અરબી સમુદ્રમાં ચોમાસાના આગમનની છડી પોકારતો હોય તેમ દરિયો તોફાની બન્યાે છે તેની સાથાેસાથ વેલમાર્ક લોપ્રેશર અને અપરએર સાઇકલોનીક સરકયુલેશનના કારણે બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. પોરબંદર સહિત રાજયના બંદરો ઉપર વાવાઝોડાનો … Read More

 • મોબાઇલની દુકાનમાં આઇપીએલની મેચનો સટ્ટાે રમતા ચાર ઝડપાયા

  પોરબંદરમાં મોબાઇલની દુકાનમાં આઇપીએલની મેચનો સટ્ટાે રમતા ચાર ઝડપાયા છે તેમાં એક સગીરવયના કીશોરનો સમાવેશ થાય છે જયારે અન્ય ચાર શખ્સોના નામ પણ ખુલ્યા છે. પોલીસે કુલ 1 લાખ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. બી.કે.ભારાઇ અને એલસીબીનો સ્ટાફ પેટ્રાેલીગમાં હતો ત્યારે કોન્સ. સમીર જુણેજા અને મસરી ભુતિયાને એવી ચોકકસ માહિતી … Read More

 • પોરબંદર કોસ્ટગાર્ડમાં ‘સૂર’ નામની શીપનો થયો સમાવેશ

  પોરબંદરથી પાકીસ્તાન સમુદ્ર માર્ગે ખુબ જ નજીક છે અને તેના કારણે ગુજરાતનો દરિયાકીનારો સંવેદનશીલ છે ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં સૂર નામની અગાઉ ગોવા ખાતે કાર્યરત રહેલી શીપનો સમાવેશ થયો છે જે હવે ગુજરાતના દરિયાની સુરક્ષા કરશે. ભારતીય કોસ્ટગાર્ડમાં બે વર્ષ પહેલા ગોવા ખાતે સૂર નામની મહાકાય શીપનો સમાવેશ કરવામાં આવ્éાે હતો અને આ શીપ ત્éાંથી … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL