Porbandar Lattest News

 • default
  પોરબંદર જીલ્લાના કંટોલ ગામથી ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ થશે

  ભારત સરકાર દ્વારા આગામી તા. 14/4/18 થી તા. પ/5/18 સુધી સામાજીક સંવાદિતા તથા અંતરિયાળ વિસ્તારના ગરીબ લાભાથ}આે સુધી કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની યોજનાઆેની જાણકારી તથા તેના લાભો અંતરિયાળ વિસ્તારના લોકોને મળે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાન યોજાશે.આગામી તા. 14 એપ્રિલથી પોરબંદર જીલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાનનો શુભારંભ કુતિયાણા તાલુકાના કંટોલ ગામથી થશે. તા. 14 એપ્રિલના … Read More

 • default
  નેરાણાનો યુવાન વિદેશી દારૂની 14 બોટલ સાથે ઝડપાયા

  રાણાવાવ તાલુકાના નેરાણા ગામના યુવાનને બાઈકમાં વિદેશી દારૂની 14 બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.રાણાવાવ તાલુકાના નેરાણા ગામે હોળીચકલાની બાજુમાં રહેતો જયેશ રાજશીભાઈ ભુતિયા નામનો 22 વર્ષીય યુવાન હીરો હોન્ડા પ્લસ મોટરસાયકલ લઈને નેરાણા ગામે બસસ્ટેન્ડ પાસેથી નીકળ્યો ત્યારે પોલીસે શંકાના આધારે તેને રોકી તલાશી લેતા બાચકામાંથી રોયલ સ્ટાઈલ વ્હીસ્કીની 14 બોટલ, કિં. રૂા. 5600 … Read More

 • default
  રાણાવાવ પંથકના યુવાને પોરબંદરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

  રાણાવાવ પંથકના યુવાને પોરબંદરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ તાલુકામાં આવેલા હનુમાન મંદિરની સામે રહેતા મહેશ પોપટભાઈ આેડેદરા નામના બાવીસ વષ}ય યુવાને ગઈકાલે સાંજે પોરબંદરના છાંયા રોડ ઉપર દેવદર્શન એપાર્ટમેન્ટ પાછળ આવેલા હમીર રણમલ ગાગીયાના રહેણાંક મકાનના છતના પંખામાં ચાદર બાંધી ગળાફાંસ Read More

 • default
  બખરલા ગામે બાઈકચાલક યુવાનને માર મારી 3200 ની લૂટ

  પોરબંદર નજીકના બખરલા ગામે બાઈકચાલક યુવાનને માર મારી 3200 ની લૂટ થયાની પોલીસ ફરિયાદ નાેંધાઈ છે.આ બનાવ અંગે બખરલા ગામની પાવની સીમમાં આવેલ આવળ માતાજીના મંદિર પાસે રહેતા માલદેભાઈ પરબતભાઈ ખુંટી (ઉ. વર્ષ 24) એ બગવદર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નાેંધાવી હતી કે, તેઆે પોતે પલ્સર મોટરસાયકલ લઈને વાડીએ જતા હતા ત્યારે બખરલા ગામમાં જ રહેતો મેરામણ … Read More

 • default
  પોરબંદર જીલ્લા ભારતીય મઝદુર સંઘના હોદેદારોની નિયુિક્ત

  પોરબંદર જીલ્લા મજદુરસંઘની તાજેતરમાં મળેલી મીટીગમાં નવા વર્ષ માટે જુદા-જુદા હોદેદારોની તેમજ કારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. જીલ્લા પ્રમુખ તરીકે અરવિંદ નાથાલાલ ગોહેલ (પોર્ટ), જીલ્લા ઉપપ્રમુખોમાં હીતેશભાઇ દુધરેજીયા (એસ.ટી.), ભીમજી વિજા કોટીયા (પોર્ટ), દિપક વિરમગામા (પોર્ટ) જયારે આંગણવાડી મહીલા મંત્રી તરીકે શ્રીમતિ સવિતાબેન સાેંદરવા, જીલ્લા મંત્રી કીરીટભાઇ મહેતા (નિવૃત Read More

 • default
  પોરબંદરમાં રવિવારે ર00થી વધુ સાઇકલીસ્ટ પ1 કી.મી.ની ‘જોય સાઇકલ-ર018’માં જોડાશે

  પોરબંદરની પ્રકૃતિપ્રેમી સંસ્થા પ્રકૃતિ ધ યુથ સોસાયટી તેમજ પોરબંદર સાઇકલ કલબ અને રોટરી-લાયન્સ, જેસીઆઇ અને નગરપાલિકા, પોલીસ વિભાગ, વનવિભાગ અને ચેમ્બર,શ્રીરામ સી સ્વીમીગ કલબ જેવી સંસ્થાઆેના સહયોગથી આગામી તા. 1પ એપ્રિલના રોજ પ્રથમ વખત મીડીયા પાર્ટનર ‘આજકાલ’ની સંગાથે ‘જોય સાઇકલ-ર018’નું આયોજન કરવામાં આવ્યું છે જેના રજીસ્ટ્રેશનમાં ખુબ સારો પ્રતિસાદ રહેતા ર00થી વધુ લોકોએ ફોર્મ Read More

 • default
  પોરબંદરમાં ગાયો માટે 108 જેવી એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ

  પોરબંદરની જ્યુબેલીમાં ગૌ-સેવા સમિતિની ગૌશાળા આવેલી છે, અહી ગૌસેવા એ પ્રભુસેવાના સુત્રને સાથર્ક કરતો સેવાયજ્ઞ છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યાે છે, અને ગાયો માટે 108 જેવી એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રખડતી-ભટકતી નિરાધાર ગાયોની દયનીય સ્થિતિ જોઈને જીવમાત્ર સાથે અપાર કરૂણા બતાવતા તેમજ સમાજમાં કંઇ પ્રેરણાદાયી કાર્ય કરવું તેવી ઉમદા ભાવના અને સાચો ધર્મ … Read More

 • default
  પોરબંદરમાં વિજ્ઞાન પ્રવાહમાં સરકારી સ્કુલમાં વિદ્યાર્થીઓને એડમીશન અપાવવા ભલામણ!

  ધો. 10 પાસ થયેલ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પોરબંદર શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ શાળાઆેને યાદી પાઠવવામાં આવી છે કે, ધોરણ 10 પાસ થયેલા પોરબંદરમાં વિજ્ઞાન પ્રવાહમાં સરકારી સ્કુલમાં વિદ્યાથ}આેને એડમીશન અપાવવા ભલામણ! Read More

 • default
  છાંયામાં સફાઈ સહિત પ્રજાલક્ષી કામો અંગે વિપક્ષી નેતાની ફરિયાદ

  પોરબંદર નજીકની છાંયાની નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1 સહિતના વિસ્તારોમાં લોકોને સફાઈ, ગટર, લાઈટ જેવી મહત્વની સુવિધાઆે મળતી નહી હોવા અંગે વિરોધ પક્ષના નેતાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલીક લોકોની સમસ્યાઆે હલ કરવા અંગે યોગ્ય કરવા માંગણી કરી છે.છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષી નેતા ભોજાભાઈની માંગણી મુજબ પીવાનું પાણી પ્રજાને બે-ત્રણ દિવસે મળે છે. … Read More

 • default
  પોરબંદર-સોમનાથ ડેઈલી ટ્રેન પ્લેટફોર્મ નં. 1 ઉપરથી ઉપાડવા માંગણી

  પોરબંદર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગર રેલ્વે તંત્રને રજુઆત કરી પોરબંદર-સોમનાથ ડેઈલી ટ્રેન પ્લેટફોર્મ નં. 1 ઉપરથી ઉપાડવા માંગણી કરી છે.પોરબંદર ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ હિંમતભાઈ કારીયાએ વેસ્ટર્ન રેલ્વે-ભાવનગર ડીવીઝનને લેખિત રજુઆત કરી છે કે, પોરબંદર-સોમનાથ-પોરબંદર ડેઈલી ઉપડતી ટ્રેન સવારે 6 કલાકે પ્લેટફોર્મ નંબર બે પરથી ઉપાડવામાં આવે છે. આ ટ્રેનમાં સારો એવો ટ Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL