Porbandar Lattest News

 • default
  પોરબંદરની બહેનો સ્વરોજગારના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે

  પોરબંદરની દરિયાદેવ સોસાયટીની 15 બહેનો સ્વરોજગારના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા જવા રવાના થયા છે. શ્રી દરિયાદેવ ક્રેડીટ એન્ડ કન્Èયુમર કો-આેપરેટીવ સોસાયટીના સંચાલીત ‘સ્વરોજગાર’ પ્રાેજેક્ટની 15 બહેનો સ્વરોજગાર રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા દિલ્હીના પ્રવાસે જવા રવાના થયા છે. સ્વદેશી જાગરણ મંચ આયોજીત આ કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર સુમિત્રાબેન મહાજન ખાસ ઉપિસ્થત રહેવાના હોય Read More

 • default
  પોરબંદરમાં મહિલા સામે ખોટી ફરિયાદની જીલ્લા પોલીસવડા સમક્ષ તપાસની માંગ

  સૌરાષ્ટ્ર-કચ્છ શાહુકાર ધીરધાર એસોસીએશનના ઉપપ્રમુખ તેમજ મહેર મહીલા અગ્રણી અને સામાજીક કાર્યકર લીલુબેન ભુતિયા વિરૂÙ પોલીસ ફરિયાદ નાેંધાઈ હતી તે ફરિયાદની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ શાહુકાર (ધીરધાર) એસોસીએશન દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.પોરબંદર સૌરાષ્ટ્ર-કચ્છ શાહુકાર (ધીરધાર) એસોસીએશનના ઉપપ્રમુખ પ્રકાશભાઈ વી. ઉનડકટ, મહામંત્રી દિલીપ Read More

 • default
  પોરબંદરમાં બેફામ દોડતા રીક્ષાચાલકો સામે પોલીસ કાર્યવાહીની માંગ

  પોરબંદરમાં અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ પીયાગો રીક્ષાચાલકો બેફામ ચલાવે છે અને અનેક લોકોને હડફેટે લઈને તેમને ગંભીર ઈજાઆે પહાેંચાડે છે, ત્યારે પોરબંદરમાં આ પ્રકારની બે ફરિયાદ નાેંધવામાં આવી છે.પોરબંદરના ઉદ્યાેગનગર પોલીસ મથકમાં નાેંધાયેલી બન્ને ફરિયાદ રીક્ષાચાલકોની હડફેટે ઈજા પહાેંચી હોવાની છે જેમાં વનાણા પાસે આેવરબ્રીજ શરૂ થાય છે તે સ્થળ પાસે પ્યાગો રીક્ષાના ચાલકે બાઈક નં. &hell Read More

 • default
  પોરબંદરમાં વાહનચાલકોને હેલ્મેટ ફરજીયાતઃ સૂચન અને વિરોધ શરૂ

  સમગ્ર ગુજરાતના શહેરોમાં વિવિધ તારીખથી ”હેલ્મેટ નિયમ” ટુ વ્હીલર વાહનચાલકો માટે લાગુ પડવાનો છે ત્યારે પોરબંદરમાં આ અંગે 1 લી મે ગુજરાત સ્થાપના દિવસથી લાગુ પડશે અને તેની કડક અમલવારી પણ કરાવવામાં આવશે તેવું જિલ્લા પોલીસવડા શોભા ભુતડાએ જણાવ્યું છે ત્યારે નિયમ અમલમાં આવે તે પહેલા જ નિયમમાં ફેરફાર લાવીને તેને હળવાશથી લેવામાં આવે તેવા … Read More

 • default
  પોરબંદરમાં પોલીટેકનિક કોલેજમાં સેલ્ફ ડિફેન્સ અને યોગ કેમ્પ યોજાયા

  પોરબંદરની પોલીટેકનિક કોલેજમાં વિદ્યાથ}નીઆે માટે સેલ્ફ ડિફેન્સ તેમજ યોગા કેમ્પ વિનામૂલ્યે યોજાયો હતો, જેમાં વિદ્યાથ}નીઆેએ વિવિધ પ્રકારની તાલીમ મેળવી હતી.એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના સહયોગથી સરકારી પોલીટેકનિક દ્વારા વિદ્યાથ}નીઆે માટે નિઃશુલ્ક સેલ્ફ ડીફેન્સ કરાટે તેમજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસીય આ શિબિરમાં એક્સ્ટ્રીમ ફિટનેશ કેર અને ફોથર્ ડાન કરાટે એક્સપર Read More

 • default
  પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે ટોકન સિસ્ટમની અમલવારી

  પોરબંદરની સરકારી હોસ્પિટલ અનેક પ્રકારની બેદરકારી અને અસુવિધાને લીધે સતત સમાચારોમાં રહે છે ત્યારે થાેડા દિવસો પૂર્વે આરોગ્યમંત્રીની અચાનક વિઝીટ વખતે હોસ્પિટલમાં દદ}આેને સુવિધા મળી રહે તેવા અનેક સુચનો કરવામાં આવ્યા હતા જેમાં મુખ્યપણે ટોકન સિસ્ટમ અમલવારીમાં લાવવા માટે રજુઆત થઈ હતી. જે સામે આજથી આ સુવિધાને દદ}આે માટે અમલમાં મૂકવામાં આવી છે.પોરબંદરની સરકારી ભાવસિંહજી … Read More

 • default
  છાંયામાં પાણીના ટાંકા સામે યુવાને ગળાફાંસો ખાઈ લેતા મોત

  પોરબંદરના છાંયામાં આવેલ પાણીના ટાંકા સામે યુવાને ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ છાંયામાં પોષ્ટઆેફિસ સામે રહેતો અમરનાથ મહેશભાઈ ગુપ્તા નામના 45 વષ}ય યુવાને છાંયામાં આવેલ સુલભ શૌચાલય અને પાણીના ટાંકા સામે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. આપઘાતના આ બનાવ અંગે છાંયામાં રહેતા અને કલરકામનો વ્યવસાય કરતા … Read More

 • default
  રાણાવાવમાં ભંગારના ગોડાઉનમાં ગતરાત્રે ભયાનક આગ

  પોરબંદરના રાણાવાવમાં આવેલ મીરા પાર્ક વિસ્તારમાં ભંગારના વિશાળ ડેલામાં રાખવામાં આવેલ ભંગારમાં ગત રાત્રીએ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા પોરબંદર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને બે કલાકની જહેમત બાદ તે કાબુમાં આવી હતી.રાણાવાવના મીરા પાર્કમાં આવેલ રહીમભાઈ પોપટીયાના ભંગારના ડેલામાં રાખવામાં આવેલ લાકડા, પતરા, ટાયર સહિત સ્કૂટરમાં ગત રાત્રીએ કોઈ કારણોસર વિકરાળ … Read More

 • default
  40 રૂપીયાના બે લીટર દેશી દારૂ સાથે 35 હજારનું બાઈક કબ્જે

  પોરબંદરના લીમડા ચોક પાસેથી મોટર સાયકલચાલક પાસેથી 40 લીટર કિંમતનો બે લીટર દેશી દારૂ લઈને નીકળેલ યુવાન સામે પોલીસે ગુન્હો નાેંધીને તેનું 35 હજારની કિંમતનું બાઈક પણ કબ્જે કર્યું છે.પોરબંદરના લીમડાચોક પાસે બાઈક લઈને નીકળેલ ઉકારસીગ ભુરસીગ ચૌહાણને અટકાવીને પોલીસે તપાસતા તેની પાસેથી 40 રૂપીયાની કિંમતનો બે લીટર દેશી દારૂ મળી આવતા તેનું 35 હજારની … Read More

 • default
  પોરબંદરમાં માથાના દુઃખાવા સમાન ગાય-ખુંટીયાનો ત્રાસ દુર કરવા હવે વેપારી સંસ્થા પણ મેદાને

  પોરબંદરના નરસંગટેકરી પાસે સ્પ્લીટ ફલાય આેવર બ્રીજ નીચે અડીગો જમાવીને બેસતા ગાય-ખુંટીયાઆે ભયંકર અકસ્માત સર્જે તે પહેલા કાર્યવાહી કરવા ચેમ્બર આેફ કોમર્સ દ્વારા રજુઆત કરવામાં આવી છે. ચેમ્બર આેફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ નગરપાલિકાના ચીફ આેફીસરને આવેદન પાઠવીને જણાવ્éું છે કે, નરસંગ ટેકરી વિસ્તાર પાસે નવા બંધાયેલા પુલ નીચે રેલ્વે ફાટક આવેલ છે અને રોડ … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL