Porbandar Lattest News

 • default
  પોરબંદરમાં પોલીસ ઉપર હુમલાના 3ર આરોપીઆે જેલહવાલે

  પોરબંદરમાં શનિવારે રાત્રે પોલીસ અને ખારવા શખ્સો વચ્ચેના ઘર્ષણ બાદ કુલ 32 શખ્સો સામે એવા પ્રકારનો ગુન્હો નાેંધાયો હતો અને ત્યારબાદ પોલીસે તમામની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા તમામને પોરબંદરની ખાસ જેલમાં મોકલી દેવાયા હતા. આ બનાવની વિગત મુજબ શનિવારે રાત્રે ખારવાસમાજની યુવતીઆે સાથે મુસ્લીમ સમાજના યુવકોએ અસભ્ય વર્તન ખરેખર કરેલ છે કે કેમ ં … Read More

 • default
  પોરબંદરમાં કેરીનું ગોટલું બોક્સ કરતા પણ માેંઘું પડ્યું?

  પોરબંદર નગરપાલિકાનું તંત્ર પોલીસ સાથે મળીને શહેરને સ્વચ્છ રાખવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કેટલાક નગરજનો જ્યાં-ત્યાં ગંદકી ફેલાવે છે ત્યારે કેરીનું ગોટલું જાહેરમાં ફેંકનારને પાંચસો રૂપીયાનો દંડ વહીવટીચાર્જ રૂપે ફટકારવામાં આવ્યો હોવાનું ચીફ આેફિસરે જણાવ્યું છે. પોરબંદર નગરપાલિકાના ચીફ આેફિસર રુદ્રેશભાઈ હુદડે જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે તનતોડ પ્ર Read More

 • default
  બગવદર સબડીવીઝનમાં નવા ખેતીવાડી વિજજોડાણના કામનું ભારણ

  પોરબંદર પી.જી.વી.સી.એલ. હેઠળ આવતા બગવદર સબ ડીવીઝનમાં નવી ખેતીવાડી વીજજોડાણનું કામનું ખૂબ જ ભારણ હોય, ખાસ કિસ્સા તરીકે નાયબ ઈજનેરની જગ્યા મંજુર કરવા માંગણી કરવામાં આવી છે. પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ દુદાભાઈ કારાવદરાએ રાજકોટની પશ્ચિમ ગુજરાત વિજકંપની લીમીટેડની કોર્પોરેટ આેફિસ ખાતે બી.એ. પંડéાને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે બગવદર ગામે સબ ડીવીઝન કાર્યરત … Read More

 • default
  પારાવાડા ગામે ભેનકવડના યુવાન ઉપર હુમલો

  પોરબંદર નજીકના પારાવાડા ગામે ભેનકવડના યુવાન ઉપર હુમલો થયાની પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.ભેનકવડ ગામે રહેતા ડાયા દેવશી લીબોલા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તે અને માલદે જેઠા વગેરે એક જ કુટુંબના છે અને ડાયાની દાદીમાં ધનીબેનનું પારાવાડા ગામે મકાન આવેલું છે. આ મકાનના ભાગ બાબતે વાંધો ચાલ્યો આવતો હોવાથી ડાયો તેના દાદીમાને … Read More

 • default
  પોરબંદરના કીદરખેડા ગામે શેઢાની તકરારમાં યુવાન ઉપર હુમલા

  પોરબંદરના કીદરખેડા ગામે શેઢાની તકરારમાં યુવાન ઉપર હુમલો થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. કીદરખેડાના માલદે મેરામણ મોઢવાડિયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેનું અને સાજણ અરભમનું ખેતર બાજુબાજુમાં છે અને માલદે તેના ખેતરના શેઢા ઉપર કામ કરતો હતો ત્યારે સાજણ અરભમ, રાજુ સાજણ તથા જાયણીબેન સાજણ ત્éાં આવી પહાેંચ્યા હતા અને ‘તું અહી કામ … Read More

 • કુતિયાણાના કાંસાબડ ગામે જાડેજા પરિવાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

  કુતિયાણા તાલુકાના કાંસાબડ ગામે સમસ્ત ગામ દ્વારા ગતગંગા રામદેવપીરના ભવ્ય બારપ્રહર પાટોત્સવના બીજા દિવસે સ્વ. સરમણભાઈ મુંજાભાઈ જાડેજા તેમજ સ્વ. સંતોકબેન સરમણભાઈ જાડેજાના સ્મરણાથર્ે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, આેડદરના મહંત છોટુનાથ બાપુ, લાયન્સ ક્લબના પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, પુંજાભાઈ રામાભાઈ આેડેદરા, રાજુભાઈ બુÙદેવ, રાજુ Read More

 • પોરબંદરના રહેમાની મસ્જીદ વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહીમામ

  પોરબંદરના રહેમાની મસ્જીદ વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહીમામ હોવાથી સુધરાઈ સભ્યને વધુ એક વખત રજુઆત કરવામાં આવી હતી, તે ઉપરાંત મહિલા આગેવાન પણ હાજર રહ્યા હતા. પોરબંદરના રહેમાની મસ્જીદ વોર્ડ નં. 9 માં વસતા રહેવાસીઆેએ મહિલા અગ્રણી જ્યોતિબેન મસાણીને પોતાના ગટરની ગંદકીના અને પીવાના પાણીના પ્રશ્નોને સાંભળવા માટે બોલાવ્યા હતા અને છેલ્લા ઘણાં દિવસોથી આ વિસ્તારમાં … Read More

 • પોરબંદરના બંદર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત

  શાંતિ અને અમનની ભૂમિ પોરબંદરમાં પ્રથમ વખત ગંભીર સ્વરૂપ દેખાયું છે ત્યારે ખારવાવાડ સહિત બંદર રોડ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો તેની તસ્વીર Read More

 • દેગામ નજીક એમ્બ્યુલન્સ સાથે બાઈક અથડાતા યુવાન ગંભીર

  પોરબંદર-બગવદર હાઈવે પર દેગામ નજીક અડવાણાની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાથે બાઈક અથડાતા જામરાવલના અશોક સામતભાઈ ગામી નામના યુવાનને ગંભીર ઈજા પહાેંચી હતી. તેને સારવાર માટે સૌપ્રથમ પોરબંદર અને ત્યાંથી વધુ સારવારઅથર્ે જામનગર ખસેડાયો છે. (તસ્વીરઃ ધીરૂભાઇ નિમાવત) Read More

 • default
  ગોડાઉનના અભાવે પોરબંદરના માર્કેટીગ યાર્ડના મેદાનમાં 29 હજાર ગુણી ચણાં ખડકી દેવાયા

  પોરબંદરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાંની ખરીદી કર્યા બાદ તેનો સંગ્રહ કરવા માટેની જગ્યા નહી હોવાથી હાલ માર્કેટીગ યાર્ડના મેદાનમાં આ કરોડો રૂપીયાની કિંમતની ચણાંની ગુણી રઝળી રહી છે. કરોડોની ખરીદી પરંતુ નાફેડ-ગુજકો દ્વારા ગોડાઉનની વ્યવસ્થાનો અભાવ પોરબંદરમાં ખરીદ વેચાણ સંઘે સરકારના ટેકાના ભાવ 20 કિલોના 880 રૂપીયાના ભાવ મુજબ ચણાંની ખરીદી કરી છે. જેમાં … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL