Porbandar Lattest News

 • default
  પોરબંદર અને ખાગેશ્રીમાંથી 25 બોટલ દારૂ પકડાયો

  પોરબંદર અને ખાગેશ્રીમાંથી 25 બોટલ દારૂ પકડાયો છે.પોરબંદરના ઉદ્યાેગનગર આશાપુરા ચોકમાં ગેસ ગોડાઉન પાસે રહેતા સુભાષ રાણા રાતીયાના મકાનમાં પોલીસે દરોડો પાડીને 2400 રૂપીયાની વિદેશી દારૂની 8 બોટલ કબ્જે કરી હતી અને સુભાષની શોધખોળ હાથ ધરી છે. તે ઉપરાંત ખાગેશ્રીના જીવા નાથા કોડીયાતર અને કાના રૈયા શામળાને બાઈકમાં દારૂની 17 બોટલ સહિત 25,950 ના મુદ્દામાલ … Read More

 • default
  પોરબંદર જિલ્લાનું ધોરણ 10 નું 62.81 ટકા પરિણામઃ ગત વર્ષ કરતા 5 ટકા વધુ આવ્યું

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં પોરબંદર જીલ્લાનું 62.81 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષે પોરબંદર જીલ્લાનું 57.77 ટકા પરિણામ હતું જે આ વર્ષે પાંચ ટકા વધ્યું છે. પોરબંદર જિલ્લામાં ધો. 10 ના 7313 વિદ્યાથ}આે પરીક્ષા આપવા માટે નાેંધાયા હતા … Read More

 • default
  ખંભાળાના પાટીયા નજીક રીક્ષામાં વિદેશીદારૂ સાથે યુવાન ઝડપાયો

  ખંભાળાના પાટીયા નજીક રીક્ષામાં વિદેશીદારૂની 3ર બોટલ સાથે રાણાવાવના યુવાનને એલસીબીએ પકડી પાડયો છે.રાણવાવથી બિલેશ્વર તરફ જતા રસ્તે લધાધાર અને ખંભાળાના પાટીયા વચ્ચેથી પોલીસે 1 લાખની રીક્ષામાં 9 હજાર 600ની વિદેશીશરાબની 3ર બોટલ લઇને નિકળેલા અને રાણાવાવ બસસ્ટેશન પાછળ હરીઆેમ સોસાયટીમાં રહેતા પારસ કેશુ બાપોદરાને પકડી પાડયો હતો.તેની પુછપરછ કરવામાં આવતા હનુમાનગઢના ભકા રબારીએ આ … Read More

 • default
  પોરબંદરમાં ઇ-ધારા કેન્દ્રની કામગીરીમાં અધિકારીઆેની મનમાની

  પોરબંદરમાં ઇ-ધારા કેન્દ્રની કામગીરીમાં અધિકારીઆેની મનમાની ચાલતી હોવાની કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદર ભારતીય કીશાન સંઘના જીલ્લા પ્રમુખ રામાજી ભીમાજી આેડેદરાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્éું છે કે, પોરબંદર તાલુકા નીચે 77 ગામડાઆે આવેલા છે, આ ગામડાના ખેડૂતોની જમીનના એકત્રીકરણ કરાવવા અંગેના હુકમો તેમજ અન્ય રેવન્યુ કામગીરી અંગેના હુકમો મામલતદાર તરફથી થઇ ગયા બાદ &hel Read More

 • default
  પોરબંદર નગરપાલિકાના આંદોલનકારી સફાઇ કામદારોની તબીયત લથડી

  પોરબંદર નગરપાલિકાના પ્રાેબેશન પીરીયડ ઉપર ફરજ બજાવતા સફાઇ કર્મચારીઆેને ર0 વર્ષથી કાયમી કરવામાં આવ્éા નહીહોવાથી છેલ્લા સાત દિવસથી તેઆે હડતાલ ઉપર છે અને ઉપવાસ કરી રહેલા આ કર્મચારીઆે પૈકી બે મહીલા સફાઇ કર્મચારીઆેની તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પોરબંદરની નગરપાલિકામાં વર્ષો સુધી પ્રાેબેશન પીરીયડ ઉપર ફરજ બજાવતા કર્મચારીઆેને કાયમી કરવામાં આવ્éા નહી … Read More

 • default
  રાણાકંડોરણા ગામે જમીન પ્રશ્ને આત્મવિલોપનની ચેતવણી

  દલિતો દ્વારા રાણાકંડોરણા ગામે જમીન પ્રñે પ0 દિવસના ઉપવાસ આંદોલન બાદ પણ તંત્ર જાગ્યું નહી હોવાથી આત્મવિલોપનની ચેતવણી અપાઇ છે. રાણાકંડોરણાના દલિતવાસમાં રહેતા ઢેબરભાઇ છગનભાઇ સાેંદરવાએ જીલ્લા કલેકટરને લેખીતપત્ર પાઠવી જણાવ્éું છે કે, જમીન પ્રñે તેઆે કલેકટર કચેરી સામે પ0 દિવસથી અનસન કરી રહ્યા છે છતાં આ વહીવટીતંત્ર અને અનુજાતિના અરજદાર બાબતે અમારો હકક અધિકાર … Read More

 • default
  પોરબંદરમાં દલીતોના પ્રશ્ને ચાલતા આંદોલનનું વહેલીતકે નિરાકરણ લાવો

  પોરબંદરમાં દલીતોના પ્રñે ચાલતા આંદોલનનું વહેલીતકે નિરાકરણ લાવો તેવી માંગણી સાથે હાડી સમાજ ટ્રસ્ટ સહિત મહામાનવ ગ્રુપના સભ્યોએ છાવણીમાં ટેકો આપ્યા બાદ કલેકટરને આવેદન પાઠવ્éું હતું.બોખીરા હાડીસમાજ ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપ અનુસુચિત જાતિ અતિપછાત સેલના જીલ્લા કન્વીનર પરબતભાઇ મંગાભાઇ મકવાણા, મહામાનવ ગ્રુપના આગેવાનો સહિત રાજુભાઇ ચાંચીયા વગેરે પ0 દિવસથી અલગ-અલગ ગામના જમીન પ્રñે Read More

 • default
  પોરબંદરમાં લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ

  પોરબંદરમાં લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ થઇ છે.જીલ્લા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ જોશીની ઉપિસ્થતીમાં યોજાયેલી બેઠકમાં ખારવાવાડ, ભાેંયવાડો, સુભાષનગર, વિરડીપ્લોટ, કુંભારવાડો વગેરે વિસ્તારમાં રસ્તાનું નવીનીકરણ કરવા માંગ થઇ હતી તે ઉપરાંત વણકરવાસ, નગીનદાસ મોદીપ્લોટ વગેરેમાં સાફસફાઇ થતી નહી હોવાથી રોગચાળાનો ભય દશાર્વાયો હતો. નિવૃત કામદારોનું મીનીમમ પેન્શન 3500 Read More

 • પોરબંદરમાં થયેલી ધમાલમાં 3રની ધરપકડઃ આગેવાનોએ શાંતિ જાળવવા કરી અપીલ

  એકબાજુ હિન્દુઆેનો પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યાે છે તો બીજી બાજુ મુસ્લીમોનો પાક રમઝાન માસ ચાલી રહ્યાે છે. તેથી પોરબંદરના જુના બંદર રોડ ઉપર પુરૂષોત્તમ માસ નિમીતે ખારવાસમાજની મહિલાઆે-યુવતીઆે કોટ ફરવા માટે નીકળે છે, તો બીજી બાજુ મુસ્લીમ યુવાનો મોડી રાત્રી સુધી ખાણીપીણી સહિત કેરમ જેવી રમત રમીને ટાઈમપાસ કરતા હોય છે ત્યારે પોરબંદરના આ … Read More

 • પોરબંદરમાં ખારવા યુવતીઆેની મુસ્લીમ યુવાનો દ્વારા છેડતી બાદ આખી રાત તંગદીલી

  એકબાજુ હિન્દુઆેનો પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યાે છે તો બીજી બાજુ મુસ્લીમોનો પાક રમઝાન માસ ચાલી રહ્યાે છે. તેથી પોરબંદરના જુના બંદર રોડ ઉપર પુરૂષોત્તમ માસ નિમીતે ખારવાસમાજની મહિલાઆે-યુવતીઆે કોટ ફરવા માટે નીકળે છે, તો બીજી બાજુ મુસ્લીમ યુવાનો મોડી રાત્રી સુધી ખાણીપીણી સહિત કેરમ જેવી રમત રમીને ટાઈમપાસ કરતા હોય છે ત્યારે પોરબંદરના આ … Continue reading Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL