Porbandar Lattest News

 • default
  ચાર વર્ષ પહેલા આડા સબંધ રાખનાર યુવાનના પિતા ઉપર હુમલો

  છાંયામાં ચાર વર્ષ પહેલા આડા સબંધ રાખનાર યુવાનના પિતા ઉપર હુમલો થયાની પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.છાંયાની રામ હાઉસીગ સોસાયટીમાં રહેતા અભુ જેતાભાઇ વાઢીયા નામના આેધેડે એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે તેના પુત્ર કીશોરને રીનલ નામની મહીલા સાથે ચાર વર્ષ પહેલા આડો સબંધ હતો આથી તેનું મનદુઃખ રાખીને જશ્મીન, સિકંદર તથા બે અજાÎયા શખ્સો મોટરસાયકલમાં … Read More

 • પોરબંદરની યુવતિએ તૈયાર કરેલ વિડીયો સાેંગ 1 લાખ લોકોએ જોયું

  પોરબંદરની યુવતિએ તૈયાર કરેલ વિડીયો સાેંગ 1 લાખ લોકોએ જોયું છે.પોરબંદરની સીગર એકટર યુવતિ હેતલ થાનકીએ અગાઉ અનેક વિડીયો સાેંગ તૈયાર કર્યા બાદ તાજેતરમાં ‘મારા લાડકા વિર તને ખમ્મા’ નામનું ગીત પોરબંદર અને તેની આજુબાજુના વિસ્તારોમા શુટીગ કરીને તૈયાર કર્યુ હતું. માધવપુર, જુનાગઢ, ધંધુસર અને આંત્રોલી વગેરે પંથકમાં તેના દ્રશ્યો લેવામાં આવ્યા છે. ભાઇ-બહેનના પ્રેમના … Read More

 • તંત્ર હીચકાનું સમારકામ નહી કરાવે તો ભૂત પણ હીચકી નહી શકે!

  પોરબંદરના કમલાબાગમાં ભૂત હીચકામાં હીચકતું હોય તે પ્રકારની બોગસ વિડીયો ક્લીપ વાયરલ થઈ હતી પરંતુ આ બગીચામાં અનેક હીચકા તૂટી-ફંટી ગયા છે. તંત્ર સમારકામ નહી કરાવે તો બાળકો તો શું પરંતુ ભૂત પણ હીચકી શકશે નહી ! પોરબંદરના કમલાબાગના હીચકાઆેમાં ભૂત હીચકતું હોય તે પ્રકારની વિડીયો ક્લીપ વાયરલ થતા ખોટી હોવાનું સાબિત થયું હતું. પરંતુ … Read More

 • default
  રીણાવાડામાં ઝેરી ટીકડા ખાઇ વૃધ્ધે જીંદગી ટુંકાવી

  રીણાવાડામાં ઝેરી ટીકડા ખાઇ વૃધ્ધે જીંદગી ટુંકાવી લીધી છે. રીણાવાડાની સીમમાં રહેતા વેજાભાઇ કારાભાઇ આેડેદરાએ ઘંઉમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્éા હતા જયાં તેમનું મોત નિપજયું છે. કોઇ અગમ્ય કારણોસર જીંદગી ટુંકાવી લીધી હતી. Read More

 • default
  પોરબંદર જિલ્લામાં દેશી દારૂની બદી સામે પોલીસની લાલ આંખ

  પોરબંદર જિલ્લામાં દેશી દારૂની બદી સામે પોલીસે કાર્યવાહી કરી પાંચ શખ્સોને દેશી દારૂ-આથા સાથે ઝડપી લીધા હતા. માધવાણી કોલેજ પાછળ રહેતો રાણા ઉર્ફે લંગડી ચનાભાઈ મોરી નામનો શખ્સ બાઈકમાં 19 લીટર દેશી દારૂ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે રાણાવાવના સાતવીરડા નેશમાં રહેતો બોઘા સાંગાભાઈ શામળા 50 લીટર દેશી દારૂની મોટરસાયકલમાં હેરાફેરી કરતો ઝડપાયો … Read More

 • રાજકોટની જેમ પોરબંદરમાં પણ પ્લાસ્ટીકની ચા ની પ્યાલીઆે ઉપર પ્રતિબંધ જરૂરી

  તાજેતરમાં રાજકોટમાં પાણીના પાઉચ મૂકવામાં આવ્યો છે જેની સાથાેસાથ પ્લાસ્ટીકની હલકી કક્ષાની ચા ની પ્યાલીઆે ઉપર પણ પ્રતિબંધ છે. એવો જ પ્રતિબંધ પોરબંદરમાં એટલા માટે જરૂરી છે કે કેન્સર સહિત 3ર બીમારીનું જોખમ હોવા છતાં શહેરમાં અનેક ચાની હોટલો અને કેબીનોમાં પ્લાસ્ટીકની પ્યાલીઆેમાં ચા આપવામાં આવે છે. ચાના ધંધાથ}આેને અટકાવવા પોરબંદરનું વહીવટીતંત્ર કે નગરપાલિકાનું તંત્ર … Read More

 • default
  બે યાત્રાધામોને જોડતા 1600 કરોડના ફોરલેન હાઈવે નું કામ જેટ ગતિએ

  પોરબંદર-દ્વારકા 118 કિલોમીટરનો રોડ ફોર લાઈન હાઈવે સીમેન્ટ સીસી રોડ બનાવવાની કામગીરી 1600 કરોડના ખર્ચે ચાલી રહી છે ત્યારે આ પ્રાેજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થશે ત્યારે આ યાત્રાધામોની મુલાકાતે આવતા પ્રવાસીઆેને ચકચકીત નવા ફોરલાઈન સીમેન્ટ રોડની ભેટ મળશે. મહત્વની બાબત એ છે કે રાજકોટથી પોરબંદર સુધી આવ્યા વગર બાયપાસ બની રહેલા નવા રોડ ઉપરથી જ … Read More

 • default
  પોરબંદરના તોફાની સમુદ્રમાં સ્નાન કરતા તણાયા બાદ 3નો બચાવ

  પોરબંદરમાં અરબી સમુદ્રમાં બપોરે ઉંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક યુવાનો ન્હાવા ગયા હતા જે પૈકી 3 તણાઇ જતાં હતા તેને બચાવી લેવાયા હતા. સમુદ્ર ચોમાસાના આગમનની છળી પોકારી રહ્યાે છે ત્યારે જ અસ્માવતીઘાટ પાસે લોઢ-લોઢ મોજા ઉછળી રહ્યા છે તેવા સમયે કેટલાક યુવાનો ન્હાવા માટે સમુદ્રમાં પડયા હતા અને ઉંચા મોજા ગોળ ફરતા … Read More

 • default
  સાયપ્રસમાં નોકરી અપાવવાના બહાને ચીટીગ કરનારા સામે પગલા લેવા માંગ

  સાયપ્રસ દેશમાં નોકરી અપાવવાની લાલચ આપી સાત લાખ રૂપિયા દંપતિ પાસેથી પડાવી ત્રણ મહીનામાં જ પરત ફરેલા આ યુગલે પોલીસને રજુઆત કરી હોવા છતાં ગુન્હો નહી નાેંધાતા રાજયના ગૃહસચિવને ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા સંજય નથુભાઇ ખીસ્તરીયાએ લેખીત ફરિયાદમાં જણાવ્éું છે કે, તે અને તેના પત્ની કીતિર્બેનને સાયપ્રેસ જવા માટે પોરબંદરના કોઇ … Read More

 • અડવાણા રોડ ઉપર બિસ્માર પુલ માટે સ્પેશ્યલ કેસમાં ગ્રાન્ટ ફાળવો

  પોરબંદરથી અડવાણા જતાં રસ્તે અનેક બિસ્માર પુલોને કારણે અનેક અકસ્માતમાં લોકોએ જીંદગી ગુમાવી છે તેમ છતાં તંત્ર સમારકામ કરાવતું નથી. આ રસ્તો નેશનલ હાઇવે આેથાેરીટીને સાેંપવાનો છે પરંતુ તેનું નવીનીકરણ થાય નહી ત્યાં સુધી વારેવારે અકસ્માત સજાર્શે માટે સ્પેશ્યલ કેસમાં ગ્રાન્ટ ફાળવીને પુલોનું સમારકામ કરવું જોઇએ. પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઇ કારાવદરાએ નાયબ મુખ્યમંત્રી Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL