Porbandar Lattest News

  • default
    બગવદર સબડીવીઝન હેઠળના જર્જરીત વિજવાયરો ચોમાસામાં કોઈનો ભોગ લેશેઃ કાેંગ્રેસ

    પોરબંદરના બગવદર સબડીવીઝન હેઠળના જર્જરીત વિજવાયરો ચોમાસામાં કોઈનો ભોગ લેશે તેવી દહેશત દશાર્વીને પોરબંદર કાેંગ્રેસે જણાવ્યું હતું કે આ પ્રñે માર્ચ મહિનામાં યોજાયેલા લોકદરબારમાં રજુઆત કરી હોવા છતાં જુન મહિના સુધી પી.જી.વી.સી.એલ. જાગ્યું નથી, તેથી નાછૂટકે આંદોલન કરવું પડશે. પોરબંદર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રામદેવભાઈ મોઢવાડીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પોરબંદરના ગ્ Read More

  • default
    સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યાેગો ઉપર ડબલ સવિર્સ ટેક્સ રદ કરવા માંગણી

    ફેડરેશન આેફ લઘુ ઈન્ડસ્ટ્રીયલ એસો. ના સૌરાષ્ટ્ર ઝોનમાંથી લઘુ ઈન્ડસ્ટ્રીઝ ઉપરનો ડબલ સવિર્સ ટેક્સ રદ કરવા તેમજ જુદા-જુદા શહેરની ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં સોલાર લાઈટ ફીટ કરનારને ખાસ સબસીડી આપવાની પણ માંગણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ અને પોરબંદર જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોસીએશનના ચેરમેન પુંજાભાઈ આેડેદરાએ તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલી સૌરાષ્ટ્રના જુદા-જુદા Read More

  • default
    કોડીનારમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસ બંદોબસ્તઃ બન્ને મિત્રો સારવાર હેઠળ

    કોડીનારમાં ગઈકાલે રાત્રે બે શખસો ઉપર છ શખસોએ ખુની હુમલો કર્યાની કોડીનાર પોલીસમાં ફરિયાદ નાેંધાયેલ છે. બનાવની વિગત એવી છે કે, છારાઝાથા વિસ્તારમાં રહેતો નાથાભાઈ લખમણભાઈ સોલંકી જાતે કોળી ગઈકાલે સાંજના સમયે તેનો મિત્ર ભાવેશભાઈ દમણીયાને સાથે લઈ બન્ને જણા સ્યુગર ફેકટરી ખાતે જયુપીટર લઈને જતા હતા ત્યારે જૂની નગરપાલિકાની સામે રોડ ઉપર પસાર થતા … Read More

  • default
    પોલીસ બળપ્રયોગ કરીને શાંતિના વાતાવરણને બગાડવાનો પ્રયત્ન નહી કરે

    પોરબંદરમાં શનિવારે રાત્રે સીપાહી જમાતખાના પાસે મુિસ્લમ યુવાનો દ્વારા ખારવા યુવતિની છેડતી બાદ આખી રાત ચાલેલી ધમાલ અને પોલીસ ઉપર થયેલા હુમલા બાદ ખારવાસમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા હતા અને પોલીસે ખારવા સમાજના લોકોના ઘરે ઘરે જઇને વાહનોમાં તોડફોડ સહિત મારકુટ કરવાના બનાવ બાદ ગુજરાતભરના ખારવાસમાજના આગેવાનો પોરબંદર દોડી આવ્éા હતા તથા જીલ્લા કલેકટર અને જીલ્લા … Read More

  • default
    પોરબંદરમાં પોલીસ ઉપર હુમલાના 3ર આરોપીઆે જેલહવાલે

    પોરબંદરમાં શનિવારે રાત્રે પોલીસ અને ખારવા શખ્સો વચ્ચેના ઘર્ષણ બાદ કુલ 32 શખ્સો સામે એવા પ્રકારનો ગુન્હો નાેંધાયો હતો અને ત્યારબાદ પોલીસે તમામની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા તમામને પોરબંદરની ખાસ જેલમાં મોકલી દેવાયા હતા. આ બનાવની વિગત મુજબ શનિવારે રાત્રે ખારવાસમાજની યુવતીઆે સાથે મુસ્લીમ સમાજના યુવકોએ અસભ્ય વર્તન ખરેખર કરેલ છે કે કેમ ં … Read More

  • default
    પોરબંદરમાં કેરીનું ગોટલું બોક્સ કરતા પણ માેંઘું પડ્યું?

    પોરબંદર નગરપાલિકાનું તંત્ર પોલીસ સાથે મળીને શહેરને સ્વચ્છ રાખવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કેટલાક નગરજનો જ્યાં-ત્યાં ગંદકી ફેલાવે છે ત્યારે કેરીનું ગોટલું જાહેરમાં ફેંકનારને પાંચસો રૂપીયાનો દંડ વહીવટીચાર્જ રૂપે ફટકારવામાં આવ્યો હોવાનું ચીફ આેફિસરે જણાવ્યું છે. પોરબંદર નગરપાલિકાના ચીફ આેફિસર રુદ્રેશભાઈ હુદડે જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે તનતોડ પ્ર Read More

  • default
    બગવદર સબડીવીઝનમાં નવા ખેતીવાડી વિજજોડાણના કામનું ભારણ

    પોરબંદર પી.જી.વી.સી.એલ. હેઠળ આવતા બગવદર સબ ડીવીઝનમાં નવી ખેતીવાડી વીજજોડાણનું કામનું ખૂબ જ ભારણ હોય, ખાસ કિસ્સા તરીકે નાયબ ઈજનેરની જગ્યા મંજુર કરવા માંગણી કરવામાં આવી છે. પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ દુદાભાઈ કારાવદરાએ રાજકોટની પશ્ચિમ ગુજરાત વિજકંપની લીમીટેડની કોર્પોરેટ આેફિસ ખાતે બી.એ. પંડéાને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે બગવદર ગામે સબ ડીવીઝન કાર્યરત … Read More

  • default
    પારાવાડા ગામે ભેનકવડના યુવાન ઉપર હુમલો

    પોરબંદર નજીકના પારાવાડા ગામે ભેનકવડના યુવાન ઉપર હુમલો થયાની પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.ભેનકવડ ગામે રહેતા ડાયા દેવશી લીબોલા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તે અને માલદે જેઠા વગેરે એક જ કુટુંબના છે અને ડાયાની દાદીમાં ધનીબેનનું પારાવાડા ગામે મકાન આવેલું છે. આ મકાનના ભાગ બાબતે વાંધો ચાલ્યો આવતો હોવાથી ડાયો તેના દાદીમાને … Read More

  • default
    પોરબંદરના કીદરખેડા ગામે શેઢાની તકરારમાં યુવાન ઉપર હુમલા

    પોરબંદરના કીદરખેડા ગામે શેઢાની તકરારમાં યુવાન ઉપર હુમલો થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. કીદરખેડાના માલદે મેરામણ મોઢવાડિયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેનું અને સાજણ અરભમનું ખેતર બાજુબાજુમાં છે અને માલદે તેના ખેતરના શેઢા ઉપર કામ કરતો હતો ત્યારે સાજણ અરભમ, રાજુ સાજણ તથા જાયણીબેન સાજણ ત્éાં આવી પહાેંચ્યા હતા અને ‘તું અહી કામ … Read More

  • કુતિયાણાના કાંસાબડ ગામે જાડેજા પરિવાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

    કુતિયાણા તાલુકાના કાંસાબડ ગામે સમસ્ત ગામ દ્વારા ગતગંગા રામદેવપીરના ભવ્ય બારપ્રહર પાટોત્સવના બીજા દિવસે સ્વ. સરમણભાઈ મુંજાભાઈ જાડેજા તેમજ સ્વ. સંતોકબેન સરમણભાઈ જાડેજાના સ્મરણાથર્ે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, આેડદરના મહંત છોટુનાથ બાપુ, લાયન્સ ક્લબના પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, પુંજાભાઈ રામાભાઈ આેડેદરા, રાજુભાઈ બુÙદેવ, રાજુ Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL