Porbandar Lattest News

 • default
  બોખીરામાં પત્ની ઉપર ખુની હુમલો કરનાર પતિ ઝડપાયો

  પોરબંદરના બોખીરામાં પત્ની ઉપર ખુની હુમલો કરનાર પતિ ઝડપાયો છે. પોરબંદરના બોખીરામાં ડો. જશુબેનના દવાખાના પાછળના વણકરવાસમાં રહેતા પુનમબેન દિનેશ સોમૈયાના ચારીÔય ઉપર શંકા કરીને અને તે કોઇના ઘરમાં બેસી જશે તેવું માનીને પતિ દિનેશ ભીખુ સોમૈયાએ કુહાડીના ત્રણ ઘા મારીને તેની હત્યાની કોશીષ કરી નાશી છુટયો હતો. ઘવાયેલી મહીલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ … Read More

 • default
  પોરબંદરમાં પશુઆેના અવેડા તોડવા અને ઘાસચારો બંધ કરાવવા બાબતે માલધારીઆેમાં રોષ

  પોરબંદર નગરપાલિકાનું તંત્ર પોલીસને સાથે રાખીને પશુઆે ગંદકી ફેલાવે છે તેમ માનીને તેના અવેડા તોડાવે છે. ઘાસચારો વહેંચનારાઆેને પકડે છે પરંતુ શું માત્ર પશુઆે જ ગંદકી ફેલાવે છે ં સાફસફાઈ માટે નગરપાલિકાની કોઈ જ જવાબદારી નથી ં તેવા સવાલ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણાં યોજીને રબારી યુવક મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. માલધારીઆેએ કરેલી … Read More

 • default
  પોરબંદરમાં વિદેશીદારૂની હેરાફેરી કરનારા બે ઝડપાયા

  પોરબંદરમાં વિદેશીદારૂની હેરાફેરી કરનારા બે શખ્સોને અડધા લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે જયારે અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. કુતિયાણામાં દરોડો કુતિયાણાના થેપડા ઝાપા વિસ્તારમાં પાણીના ટાંકા સામેથી પોલીસે કુતિયાણાના રબારીકેડામાં રહેતા લાખા દેવા કરમટાને બાઇકમાં વિદેશીદારૂની એક બોટલ અને મોબાઇલ સહિત કુલ રૂા. ર38પ0ના મુદ્દામાલ સાથે પકડી પાડયો … Read More

 • default
  પોરબંદરમાં પાગલોના ભગત પ્રાગજી આશ્રમમાંથી મંદબુધ્ધિનો યુવાન ગુમ

  પોરબંદરમાં પાગલોને સાચવતા આશ્રમમાંથી બે મહીના પહેલા જામનગરનો મંદબુધ્ધીનો યુવાન ગુમ થઇ જતાં તેના ચિંતાતુર પરિવારજનો દોડી આવ્éા હતા અને શોધખોળ કરવા છતાં અતોપતો નહી મળતા અંતે અખબારના માધ્યમથી લોકોને મદદ માટેની અપીલ કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે, જામનગરની ખોડીયાર કોલોનીમાં રહેતા મનસુખભાઇ જીવનભાઇ ટાંકી ઉ.વ. 3પ માનસિક રીતે અિસ્થર હોવાને કારણે … Read More

 • default
  પોરબંદરની ગોકાણી આેઈલ મીલના ભાગીદારોને વ્યાજ સહિત લ્હેણી રકમ ચૂકવવા હુકમ

  પોરબંદરની ગોકાણી આેઈલ મીલના ભાગીદારોને વ્યાજ સહિત લ્હેણી રકમ ચૂકવવા હુકમ થયો છે. પોરબંદરની જાણીતી અને પ્રતિષ્ઠીત પેઢી ગોકાણી આેઈલ મીલના ભાગીદાર મગનલાલ ભીખુભાઈ ગોકાણી વગેરે દ્વારા પોરબંદરની જયંત ટ્રેડીગ કંપનીના પ્રાે. કેશવલાલ પોપટલાલ રાયચુરા સામે કરેલ પોરબંદરની કોર્ટમાં લેણી રકમ ચૂકવવા માટે દાવો દાખલ કરેલ હતો. પોરબંદરના વર્ષો જુના તેલના વેપારી કે જે સુતારવાડામાં … Read More

 • default
  બગવદરના બસસ્ટેશનમાં દલિત યુવાન ઉપર હુમલો

  પોરબંદર નજીકના બગવદર ગામે બસસ્ટેશનમાં દલિત યુવાન ઉપર હુમલો થતાં એસ્ટ્રાેસીટી એકટ હેઠળ પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. ભાણવડ નજીક રોઝડા ગામના સંજય રામજી માંલીયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેને ચોપાટી ઉપર યોજાયેલા રામદેવપીરના મંડપમાં બગવદરના દીપ થાનકી સાથે કોઇ કારણવગર ઝઘડો થયો હતો આથી તેનું મનદુઃખ રાખીને દીપ થાનકી તથા બે … Read More

 • default
  માંડવા ગામે સીમ વિસ્તારમાં આધેડ ઉપર પાવડા વડે હુમલો

  પોરબંદર નજીકના માંડવા ગામે સીમ વિસ્તારમાં આધેડ ઉપર પાવડા વડેહુમલો થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. માંડવા ગામની અકારીયા સીમમાં રહેતા હમીરભાઇ ગોવાભાઇ વરૂ નામના પ8 વર્ષના આધેડે એવી ફરિયાદ નાેંધાવી છે કે, તેને અને દેવશી માલદે વરૂને ખેતરના શેઢા બાબતે અગાઉથી મનદુઃખ ચાલ્યું આવે છે તેથી હમીર પોતાના ખેતરના શેઢે બેઠો હતો ત્યારે દેવશી ત્યાં … Read More

 • default
  ગ્રામ્યપંથકમાં જ નહી પોરબંદર શહેરમાં પણ જળસંચય જરૂરી

  સરકાર ગ્રામ્યપંથકમાં તળાવ ઉંડા કરાવી રહી છે પરંતુ તેની સાથાેસાથ પોરબંદર શહેરમાં પણ જળસંચય જરૂરી હોવાનું જણાવી વિવિધ પ્રકારના સુચનો મુખ્યમંત્રી સમક્ષ રજુ કરાયા છે. પોરબંદર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યના સર્વાંગી વિસ્તારને આવરી લઈ જળસંચય અભિ Read More

 • default
  સીમર ગામે ત્રણ ટાંકાની સાફસફાઇ થઇ

  પોરબંદર નજીકના સીમર ગામે પીવાના પાણીના ત્રણે ટાંકાની સરપંચ અને સભ્યોએ સફાઇ કરાવી હતી. પોરબંદર તાલુકાના સીમર ગામે પીવાના પાણી માટે 3 ટાંકા વર્ષો પહેલાના બનેલા છે, જેમાં પ000 લીટરનો ટાંકો રામદેવપીરના દ્વારા પાસે છે. બીજો ટાંકો 1પ હજાર લીટરનો હાઇસ્કુલ પાસે છે અને ત્રીજો ટાંકો રપ હજાર લીટર પાણીની ક્ષમતાવાળો ટાંકો બસ સ્ટેન્ડ પાસે … Read More

 • default
  કુતિયાણા એસ.બી.આઈ. બેંક સામેની ફરિયાદ રદ કરતી ગ્રાહક સુરક્ષા ફોરમ

  કુતિયાણા એસ.બી.આઈ. બેંક સામે ખાતેદારે કરેલી ફરિયાદ ગ્રાહક સુરક્ષા ફોરમે રદ કરી છે.થાેડા વર્ષો પહેલા કુતિયાણા એસ.બી.આઈ. બ્રાંચના કર્મચારી તુલસીભાઈ લાડાણી દ્વારા અનેક ખાતેદારો સાથે છેતરપીડી કરી અને ગ્રાહકોના પૈસા અંગત ઉપયોગમાં લઈ લીધા હોવાનું અને ગ્રાહકોને ખોટી રસીદો આપેલ હોવાની તથા રકમ જમા કરવાની સ્લીપમાં ખોટા સિક્કા મારી આવી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL