Porbandar Lattest News

 • default
  પોરબંદરમાં બાઇકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

  પોરબંદરમાં બે સ્થળે બાઇકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી પોલીસે અડધા લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યેા છે તે ઉપરાંત અન્ય જગ્યાએ પણ દારૂના દરોડા પાડવામાં આવ્યા છે. પોરબંદરના ભોંયવાડા શેરી ન. રમાં રહેતો આનદં વશરામ ખોડીયાર દારૂની રપ કોથળી સાથે ડ્રીમલેન્ડ સિનેમા પાસેથી મોટરસાયકલમાં નિકળ્યો ત્યારે પોલીસે પકડીને રપપ૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. ખારવાવાડના વિવેક ઉર્ફે &helli Read More

 • default
  બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીનો પોલીસે કર્યેા નાશ

  પોરબંદર નજીકના બરડા ડુંગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની ભઠ્ઠીનો નાશ કરી ૧૦૦૦ લીટર આથા સહિતનો મુદ્દામાલ જ કર્યેા હતો. બનાવની વિગત એવી છે કે, બરડા ડુંગરના ગંડીયાવારા નેશની પિમે ઝર વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની માહિતીના આધારે એલસીબીએ દરોડો પાડતા દારૂનો ધંધાર્થી રામા નાથા મોરી હાજર મળી આવ્યો ન હતો પરંતુ ત્યાંથી ર૦૦૦ રૂપિયાની કીંમતનો … Read More

 • default
  પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતી મહીલાના ઘરમાં તોડફોડ

  પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતી મહીલાના ઘરમાં તોડફોડ થયાની પોલીસ ફરિયાદ રાણાવાવના શખ્સ સામે નોંધાઇ છે.બનાવની વિગત એવી છે કે, કડીયાપ્લોટમાં રહેતી અને મજુરીકામ કરતી શારદા જેન્તીભાઇ સોંદરવા નામની મહીલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, રાણાવાવનો સુરેશ રણમલ ચાંડપા શારદાબેનના ઘરે આવ્યો હતો અને ગાળો દઇ, ઢીકાપાટુનો માર મારી, હત્યાની ધમકી આપીને ટીવી તથા અન્ય સામાનની … Read More

 • default
  છાંયામાં યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

  પોરબંદરના છાંયા વિસ્તારમાં અગમ્ય કારણોસર ઝીંદગી ટુંકાવી લેતા અરેરાટી ફેલાઇ છે.બનાવની વિગત એવી છે કે, છાંયા વિસ્તારના પંકજ કેશુભાઇ ડોડીયા ઉ.વ. રપ એ કોઇ કારણોસર ઝેરી દવા ઘરે પી લીધી હતી અને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યેા હતો. કોઇ અગમ્ય કારણોસર તેણે આ પગલું ભરી લેતા પરિવાર … Read More

 • default
  પોરબંદરમાં વાહન અકસ્માત નિવારવા પોલીસને રજુઆત

  પોરબંદરમાં વાહન અકસ્માત નિવારવા પોલીસને રજુઆત થઇ છે.પોરબંદરના રસીક પઢીયારે એસ.પી.ને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે, શહેરમાં અકસ્માતના બનાવો વધ્યા છે તેથી રોડ ઉપર જીબ્રા ક્રોસીંગના પટ્ટા લગાડવા સહિત પટ્ટા મુકવા જોઇએ. તેમજ હેલ્મેટ માટે પણ કાર્યવાહી હાથ ધરવી જોઇએ Read More

 • પોરબંદરમાં બોર્ડની પરીક્ષા સમયે એસ.ટી.ની બસો સમયસર દોડાવજો

  પોરબંદરમાં એસ.ટી.ની ગ્રામ્યપંથકની અનેક બસો સમયસર દોડતી નહીં હોવાથી તેમજ બિસ્માર બસોને કારણે બોર્ડના વિધાર્થીઓ પરીક્ષા સમયે હેરાન–પરેશાન થાય નહીં તે માટે એનએસયુઆઇ દ્રારા ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી છે. પોરબંદર જીલ્લા એનએસયુઆઇના પ્રમુખ કીશન રાઠોડના નેતૃત્વમાં ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાનો પ્રારભં થઇ રહ્યો હોય, જેમાં પ Read More

 • default
  નવાકુંભારવાડા વિસ્તારમાં બે વર્ષથી પાણી વિતરણ બંધ!

  પોરબંદરના નવાકુંભારવાડા વિસ્તારમાં બે વર્ષથી પાણી વિતરણ બધં છે અને સ્થાનિક લોકો તો ઠીક પરંતુ કોંગ્રેસ પણ હવે જાગ્યું છે અને કલેકટરને રજુઆત કરી છે. પોરબંદર યુવક કોંગ્રેસ દ્રારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્ું છે કે, નવાકુંભારવાડા વિસ્તારમાં શેરી ન.ં ૮માં છેલ્લા બે વર્ષથી નગરપાલિકા દ્રારા પાણી વિતરણ કરવામાં આવતું નથી. પાણીની પાઇપલાઇન બન્ને બાજુ … Read More

 • default
  માધવપુરના સુવિખ્યાત લોકમેળાની તડામાર તૈયારીઓ

  માધવપુર (ઘેડ)માં યોજાનાર સુવિખ્યાત લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ પૌરાણિક મેળામાં કોળીસમાજની વંડીમાં ભોજન–આવાસની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. પંચદિવસીય મેળાનો ૨૫ માર્ચથી પ્રારંભ જૂનાગઢનો ભવનાથનો લોકમેળો, સુરેન્દ્રનગરનો તરણેતરનો લોકમેળો અને માધવપુરનો લોકમેળો આ ત્રણ મેળા સૌરાષ્ટ્ર્રની આગવી ઓળખ ગણાય છે. જેમાં પોરબંદર અને માંગરોળ મધ્યે ઘેડનું નાકું એવા માધવપુર Read More

 • પોરબંદર–મુજફફરપુર ટ્રેનના બાથરૂમમાં અજાણ્યા યુવાનનો આપઘાત

  પોરબંદર–મુજફફરપુર ટ્રેનના બાથરૂમમાં અજાણ્યા યુવાને આપઘાત કરી લેતા રેલ્વેતંત્રએ મૃતદેહનો કબ્જો લઇને પી.એમ.ની વિધી કરાવવાની સાથોસાથ તેની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, મુજફફરપુરથી પોરબંદર ગત રાત્રે આવેલી ટ્રેનમાં સવારે સફાઇ માટે આ ટ્રેનને સામેના પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવી ત્યારે એક બાથરૂમ ખુલ્તું નહીં હોવાનું સફાઇકર્મીના ધ્યાને આવતા રેલ્વે પોલીસને … Read More

 • માધવપુરના મેળામાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી આવે તેવી શકયતા

  માધવપુર (ઘેડ)માં યોજાનાર સુવિખ્યાત લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ પૌરાણિક મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવે તેવી શકયતાઓ જોવાઇ રહી છે તેથી તે અંગેની સુરક્ષા વ્યવસ્થા માટે એસ.પી.એ ત્યાંની મુલાકાત લીધી હતી. પંચદિવસીય મેળાનો ૨૫ માર્ચથી પ્રારંભ જૂનાગઢનો ભવનાથનો લોકમેળો, સુરેન્દ્રનગરનો તરણેતરનો લોકમેળો અને માધવપુરનો લોકમેળો આ ત્રણ મેળા સૌર Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL