Porbandar Lattest News

 • default
  અડવાણા ગામે બાચકા સળગાવતો યુવાન દાઝી ગયો

  પોરબંદર નજીકના અડવાણા ગામે બાચકા સળગાવતો યુવાન દાઝી ગયો છે તેથી તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે લવાયો છે. બનાવની વિગત એવી છે કે, અડવાણા ગામે આદેશ ડામર પ્લાન ની સામે રહેતો રાજુ ભીખુભાઇ ડાભી નામનો ૩૬ વર્ષીય યુવક તેના ઘરમાં પડેલા પ્લાસ્ટીકના નકામા બાચકા ભેગા કરી, કેરોસીન છાંટીને સળગાવતો હતો ત્યારે કેરોસીન રાજુના ટીશર્ટમાં … Read More

 • default
  પોરબંદરના ત્રણ માઇલ નજીક ટેન્કરે ઠોકર મારતા બાઇકચાલક ઘાયલ

  પોરબંદરના ત્રણ માઇલ નજીક ટેન્કરે ઠોકર મારતા બાઇકચાલક ઘાયલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોરબંદરના દેગામ ગામે રામગુરૂ મંદિર પાસે રહેતા નિલેશ ભીમા ચુંડાવદરા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે પોતાનું બાઇક લઇને ઓવરબ્રીજની સાઇડમાંથી પસાર થતો હતો ત્યારે ફત્પલસ્પીડે આવી રહેલા પાણીના ટેન્કરના ચાલકે બેફીકરાઇથી ટેન્કર ચલાવીને નિલેશના બાઇકને હડફેટે લઇ … Read More

 • default
  પોરબંદરના છાંયા, ખાપટ, બોખીરા સહિતના ગામોમાં પ્રોપર્ટીકાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી

  પોરબંદરના છાંયા, ખાપટ, બોખીરા સહિતના ગામોમાં પ્રોપર્ટીકાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમ જણાવીને પોરબંદર બાર એસો. એ કલેકટરને આવેદન પાઠવ્યું છે. પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ ભરતભાઈ લાખાણીએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે હાલ પોરબંદર જિલ્લાના બોખીરા, છાંયા, ખાપટ, રાણાવાવ, વનાણા તેમજ અન્ય ગામોને સીટી સર્વે કચેરીમાં સમાવી લેવાની કાર્યવાહી ચાલુ થયેલ & Read More

 • default
  પોરબંદરમાં આજથી ઉમેદવારના હીસાબોની ચકાસણી કરાશે

  પોરબંદરમાં આજથી ઉમેદવારના હીસાબોની ચકાસણીનું આયોજન કરવામાં આવ્ું છે. લોકસભા સામાન્ય ચુંટણી સંદર્ભે ૧૧–પોરબંદર બેઠક માટે ચુંટણી પચં દ્રારા રેવન્યુ સર્વિસના ઉચ્ચ અધિકારીઓની નિમણુકં કરવામાં આવી છે. જેમાં ૭૪–જેતપુર, ૮૪–કુતિયાણા, ૮પ–માણાવદર, અને ૮૮–કેશોદ, માટે ગગન સુદ તા. ૧ર તા. ૧૬ અને ર૦ એપ્રિલના રોજ જીલ્લા સેવા સદન–૧, રૂમ ન.ં ૩૦પ જીલ્લા આયોજન અધિકારીની ચેમ્બર પોરબંદર … Read More

 • default
  પોરબંદર જીલ્લામાં યુવા પેઢીને બરબાદ કરતી નશીલી દવાની ૭૧૪ બોટલ ઝડપાઇ

  પોરબંદર જીલ્લામાં યુવા પેઢીને બરબાદ કરવા માટે દારૂ સિવાય નશીલી દવાઓનું પણ ધુમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે કુતિયાણા અને હનુમાનગઢ ગામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડીને ૮૦ હજારની ૭૧૪ બોટલ દવા સાથે ૪ શખ્સોને પકડી પાડયા છે. હાલમાં લોકસભા સામાન્ય ચુંટણી–ર૦૧૯ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે અને ચુંટણી પ્રક્રિયા શાંતીમય રીતે પૂર્ણ થાય … Read More

 • default
  ઓડદર ગામે ૧૦૩ વર્ષના વૃધ્ધ કરશે મતદાન

  પોરબંદર નજીકના ઓડદર ગામે ૧૦ સંતાનોના પિતા એવા ૧૦૩ વર્ષના વૃધ્ધ મતદાન કરવા જશે તેઓ ગ્રામપંચાયતથી માંડીને સાંસદ સુધીની તમામ ચુંટણીમાં મતદાન કરવા નિયમિત રીતે પહોંચી જાય છે. પોરબંદરના ઓડદર ગામે રહેતા નાથાભાઇ મેણંદભાઇ ઓડેદરા ૧૦૩ વર્ષની ઉમરે પણ મતદાન કરવા તત્પર બનીને યુવા મતદારો માટે આદર્શ બન્યા છે. નાથાઆતાએ જણાવ્ું કે, હત્પં દર વખતે … Read More

 • default
  કુતિયાણામાં વરલી મટકા અને ગંજીપત્તાના જુગારનો પર્દાફાશ

  પોરબંદરના કુતિયાણા ગામે વરલી મટકા અને ગંજીપત્તાના જુગારીઓ ઉપર ત્રાટકેલી પોલીસે ૧૩ શખ્સો સામે રપ૦૦૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે. જેમાં વરલી મટકાના આંકડા વોટસએપ ઉપર લેવાતા હોવાનું બહાર આવ્ું હતું. વોટસેઅપ ઉપર વરલી મટકા કુતિયાણાના ભાદરઝાપામાં રહેતા ભાવેશ ગીરીશ મકવાણા ને એસબીઆઇ બેંક પાસેથી વોટસએપમાં વરલી મટકાના આંકડા લેતા પોલીસે પકડી પાડયો હતો … Read More

 • default
  પોરબંદરમાં ભાગવત કથા સમયે થયેલ આચારસંહિતા ભંગમાં તટસ્થ તપાસ નહીં થયાનો આક્ષેપ

  પોરબંદરમાં ભાગવત કથા સમયે થયેલ આચારસંહિતા ભંગમાં તટસ્થ તપાસ નહીં થયાનો આક્ષેપ કરીને જિલ્લા ચૂંટણી અધિકારીની તાત્કાલીક બદલી કરવા રાય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદર લોકસભાના ઉમેદવાર ભાર્ગવ જોષીએ રાયના ચૂંટણી પંચને ફરિયાદ કરી જણાવ્યું છે કે ચોપાટી પર યોજાયેલી ભાગવત કથામાં ચૂંટણી પ્રચાર થયો હતો અને તેથી સમગ્ર કથાનો ખર્ચ ભાજપના ઉમેદવાર … Read More

 • default
  નાફેડ દ્રારા ચણાની ખરીદીના ધારા–ધોરણમાં જરૂરી ફેરફાર કરો

  પોરબંદરના ઘેડ પંથકમાં વિપુલ માત્રામાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પાક તૈયાર છે પરંતુ આ પંથકની જમીનની લાક્ષણિકતાને લીધે તેના નમુના નાફેડ દ્રારા થતી ખરીદીમાં નાપાસ થાય છે માટે વહેલીતકે તેમાં ફેરફાર કરવો જોઇએ તેવી રજુઆત સાથેની ભલામણ ધારાસભ્એ કરી છે. રાણાવાવ–કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમના મેનેજીગં ડીરેકટરને ભલામણ કરતા … Read More

 • default
  પોરબંદરમાં ખેડૂતોને વિજબીલ પેનલ્ટી સહિત વસુલવા સામે રોષ

  પોરબંદરમાં ખેડૂતોને વિજબીલ પેનલ્ટી સહિત વસુલવા સામે રોષ જોવા મળ્યો છે અને ઉગ્ર રજુઆત થઇ છે.યુવા કીશાન લડત સમિતિના પ્રદેશ મહાસચિવ અને પોરબંદર જીલ્લા પ્રમુખ રામદેવભાઇ ખુંટીએ ઉર્જામંત્રીને આવેદન પાઠવી જણાવ્ું છે કે, ગવર્મેન્ટના જી.આર. મુજબનું ખેડૂતનું વીજબીલ માફી આપવામાં આવેલ છે અને જે અગાઉ ડીસકનેકટ કરી નાખેલ કનેકશન માત્ર પ૦૦ રૂપિયા સમાધાન શુલ્ક પેટે … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL