Porbandar Lattest News

 • default
  પોરબંદરમાં દારૂના ધંધાર્થી યુવાનને સુરતની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો

  પોરબંદરમાં દારૂ સાથે અવાર–નવાર પકડાયેલા યુવાનને સુરતની મધ્યસ્થ જેલમાં પાસા તળે ધકેલી દેવામાં આવ્યો છે. હાલમાં લોકસભા સામાન્ય ચુંટણી–ર૦૧૯ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે અને ચુંટણી પ્રક્રિયા શાંતીમય પૂર્ણ થાય તે માટે જુનાગઢ રેન્જ આઇજી સુભાષ ત્રીવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ ની સુચના મુજબ જીલ્લામાં માથાભારે ઇસમો તેમજ દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ … Read More

 • default
  પોરબંદરના કેદારેશ્ર્વર મંદિરના કમ્પાઉન્ડમાંથી મહીલાના પર્સની ઉઠાંતરી

  પોરબંદરમાં કેદારેશ્ર્વર મંદિરના કમ્પાઉન્ડમાંથી મહીલાના પર્સની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ખારવાવાડના હોળીચકલામાં આવેલ અધ્યારૂ શેરીમાં રહેતા સંગીતાબેન અશ્ર્વિનભાઇ લોઢારી દ્રારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તેઓ કેદારેશ્ર્વર મંદિરના કમ્પાઉન્ડમાં હતા ત્ારે અજાણ્યા માણસે સંગીતાબેનનું પર્સ ચોરી લીધું હતું જેમાં પ૦૦૦ રૂપિયાની સોનાની બુટી તેમના નણદં Read More

 • default
  પોરબંદર, ખાપટ, રાણાકંડોરણા, માધવપુરમાં દેશીદારૂના દરોડા

  પોરબંદર, રાણાકંડોરણા, માધવપુરમાં દેશીદારૂના દરોડા પાડીને પોલીસે હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યેા છે. ચીંગરીયા ગામે ટાવર પાસે રહેતા પરબત આલા સોલંકીને દારૂની ૮ કોથળી સાથે માધવપુર ગામે કાચબા ઉછેર કેન્દ્ર પાસેથી પકડી લેવાયો છે. તે ઉપરાંત રાણાકંડોરણાના પઠાકડા સીમમાં રહેતા હીરેન ઉર્ફે કરન જીવા રાતીયાને ૩૦ લીટર આથો સહિત મુદ્દામાલ સાથે પકડી લેવાયો છે. ખાપટ … Read More

 • default
  પોરબંદર જિલ્લામાં સભા સરઘસબંધી તથા હથિયારબંધી ફરમાવાઈ

  પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સભા સરઘસબંધી તથા હથિયારબંધી ફરમાવવામાં આવી છે. ૨૦ એપ્રિલ સુધી સભા સરઘસબંધી પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલારૂપે પોલીસ અધિક્ષક–પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવતા પોરબંદર જિલ્લા કલેકટર મુકેશ પ Read More

 • default
  ખાપટમાં એક મહીનાથી અપુરતુ પાણી વિતરણ થતાં લોકોમાં રોષ

  પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક મહીનાથી અપુરતુ પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી મહીલાઓ રોષે ભરાઇ હતી અને એવી ચેતવણી અપાઇ હતી કે, ર૪ કલાકમાં યોગ્ય નહીં થાય તો પાલિકા કચેરીને તાળાબંધી સહિત કચેરીમાં મટકાફોડ કાર્યક્રમ યોજાશે. પોરબંદર નગરપાલિકામાં ભેળવી દેવાયેલા ખાપટ વિસ્તારમાં છેલ્લા એકાદ મહીનાથી પાણીનું યોગ્ય પ્રમાણમાં વિતરણ કરવામાં આવતું નહીં હોવાથી આ વિસ્તારના રહેવાસીઓએ … < Read More

 • default
  પોરબંદરમાં મોટા જાગરણ બાદ ગોરમાવડી ઉત્સવની રવાડી નિકળી

  પોરબંદરમાં ખારવાસમાજની પરંપરાગત ચૈત્રી નવરાત્રીના મોટા જાગરણ બાદ ગોરમાવડી ઉત્સવની રવાડી નિકળતા હજારોની સંખ્યામાં ખારવા સમાજની મહિલાઓ ઉપરાંત ભાઇઓ પણ જોડાયા હતા તેમજ કેદારેશ્ર્વરકુંડમાં તેની વિસર્જનવિધી કરવામાં આવી હતી. ફાગણવદ અગીયારસથી શરૂ થયેલ ખારવા સમાજનો ગોરમાવડી રાંદલ ઉત્સવની પૂર્ણાહત્પતિ થતાં રાંદલ માતાજીના મંદિરે સ્થાપન થયું છે ત્ાંથી માતાજીની રવાડી નિકળી હતી. Read More

 • ટ્રક પાછળ સ્કોર્પીયો ઘુસી જતાં સીમરના યુવાનનું મોત

  અમદાવાદ હાઇવે ઉપર બાવળા નજીક સ્કોર્પીયો ટ્રક પાછળ ઘુસી જતાં પોરબંદર પંથકના યુવાનનું મોત નિપજયું છે જયારે તેના માતાને ઇજા થઇ હતી. બનાવની વિગત એવી છે કે, પોરબંદર નજીક સીમર ગામના લાખીબેન નાથાભાઇ મોઢવાડિયાને કોઇ બિમારી સબબ સારવાર–નિદાન માટે અમદાવાદ લઇ જવાતા હતા. તેમનો પુત્ર દીનેશ નાથાભાઇ મોઢવાડીયા અને અન્ય સ્વજનો સ્કોર્પીયોમાં અમદાવાદ જતા હતા … Read More

 • રાણાવાવમાં અલ્ટોકારમાં ૭ર બોટલ દારૂ સાથે આધેડ ઝબ્બે

  પોરબંદર પોલીસે રાણાવાવમાં અલ્ટોકારમાં ૭ર બોટલ દારૂ સાથે આધેડને પકડી પાડયો હતો અને તેને મુદ્દામાલ પુરો પાડનાર રાણાકંડોરણાના બે શખ્સોની વાડીએ દરોડો પાડતા ત્યાંથી પણ ર૪ બોટલ કબ્જે થતાં વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. લોકસભા સામાન્ય ચુંટણી–ર૦૧૯ અન્વયે પોરબંદર જીલ્લામાં દારૂની બદી નાબુદ કરવા માટે જુનાગઢ રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક … Read More

 • default
  પોરબંદરમાં રામનવમીની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ

  પોરબંદરમાં રામનવમીની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્રારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના પાવન પવિત્ર જન્મ ઉત્સવ નિમીતે આયોજીત વિશાળ શોભાયાત્રામાં રવિવારે હારો રામભકતો જોડાશે. જાનકી મઠ ખાતે ત્રિદિવસીય આયોજન પોરબંદરના શીતલાચોક પાછળ Read More

 • default
  બરડા ડુંગરના બુટલેગરોએ વધુ એકવખત પોલીસને હંફાવી

  પોરબંદરના બરડા ડુંગરના બુટલેગરો વધુ એક વખત પોલીસને હંફાવીને હાજર મળી આવ્યા ન હતા જેથી પોલીસે હજારોનો મુદ્દામાલ કબ્જે કરી સંતોષ માની લેવો પડયો છે. ૯૦ ટકા બરડા ડુંગરના પોલીસ દરોડામાં ધંધાર્થીઓ હાથમાં આવતા નથી. રાણાવાવ પોલીસે બરડા ડુંગરના મોરાપાણી નેશ વિસ્તારમાં રાણના ઝાડ નીચે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની માહિતીના આધારે દરોડો પાડયો હતો જેમાં … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL