પ્રિન્સ-યુવિકા બંધાશે લગ્નગ્રંથીથી, જાહેર કરી તારીખ

September 10, 2018 at 6:58 pm


બિગ બોસ-9ના સ્પર્ધક પ્રિન્સ અને યુવિકા લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને છેલ્લા કેટલાક સમયથી લિવ-ઈન-રિલેશનશીપમાં હતા. પરંતુ હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. બંનેના લગ્નની તારીખ પણ નક્કી થઈ ચુકી છે. પ્રિન્સ અને યુવિકા મુંબઈમાં જ લગ્ન કરશે અને તેમના લગ્ન પંજાબી વિધિથી થશે. બંનેના લગ્ન આગામી 12 ઓક્ટોબરના રોજ થશે.

Comments

comments

VOTING POLL