રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા તાજેતરમાં શહેરના વિવિધ રાજમાર્ગેા ઉપરથી ૪૪ રેંકડીઓ અને ૩૨૭ બોર્ડ બેનર જ કરી .૭.૭૨ લાખના દંડની વસુલાત કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખાના સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું કે, મવડી મેઇન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, સાંઈબાબા સર્કલ, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતરપ ૪૪ રેકડી–કેબીન જ કરાઇ હતી.
રૈયાધાર, યોતિ નગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઈન રોડ,પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનદં બંગલા ચોક ,અટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૨૨૦ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.
જંકશન રોડ, યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લિમનગર નાલા પાસેથી ૩૯૦ કિલો શાકભાજી–ફળ જ કરવામાં આવ્યા હતા તેમજ કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઇન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસેથી .૫,૬૯,૩૪૫નું મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું.
સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, અટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનદં બંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોકથી .૨,૦૩,૫૨૫નો દડં વસુલ કરવામાં આવ્યો હતો.
કાલાવડ રોડ, યુનિ.રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સતં કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગ રોડથી કુલ ૩૨૭ બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech