બગસરા ધારી મતવિસ્તારમાં ૫૦.૭ ટકા મતદાન થયુ

  • May 09, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા પંકમાંમાં શાંતિ પુર્ણ રીતે મતદાન યું હતું બગસરા પંક માં આંગણવાડી વર્કરો દ્વારા વડીલો ને મતદાન મક સુધી પહોંચાડી મતદાન કરાવ્યું હતું તેમજ બાલાપુર  ગામમાં ૧૦૪ વર્ષના વૃદ્ધ નારણભાઈ સાવલિયાને પણ આ આગણવડી વર્કર દ્વારા મતદાન મકે પહોંચાડી મતદાન કરાવેલ હતું મતદાન કરવા લાઇનો લગાવી હતી જ્યારે અમુક વિસ્તારમાં નિરાશ તો ક્યાંક લાઇનો જોવા મળી હતી જ્યારે બગસરા પંકમાં બગસરાના સ્વામી મંદિરના મહંતોએ ધારાસભ્યની હાજરીમાં મતદાન કરેલ હતુ તંત્ર દ્વારા લોકોને પીવાના પાણીની વ્યવસ કરવામાં આવી હતી આ મતદાન પર્વમાં ૯૪ ધારીમાં કુલ મતદારોની સંખ્યા ૨૨૨૫૮૧ છે જ્યારે ૯૪ ધારીમાં હાલમાં ૯૧૩૨૯ સાંજે ૫ કલાક સુધીનું મતદારોએ મતદાન કરેલ હતુ એટલે ૯૪ બગસરા ધારીમાં ૪૬.૮ટકા મતદાન યેલ હતું જ્યારે અમરેલી જિલ્લ ાના તમામ તાલુકામાં ટોટલ મતદારોની સંખ્યા ૧૭૩૨૮૧૦ છે જ્યારે મતદાન ૭૮૯૮૮૯ એટલે કુલ મતદાન ૫૦.૭ ટકા સાંજે ૬-કલાક  સુધીનું યેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application